________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો----
- ભાવડા મહોલ્લાનું જૈન મંદિર જૈનોના સામૂહિક સ્થળાંતર પછી ભાવડા મહોલ્લાનું જૈન મંદિર પણ હિન્દુ મંદિરમાં ફેરવાઈ ગયું હોય તેમ લાગે છે.
ઇતિહાસના પાનામાં દબાયેલ આ અધ્યાયને ક્યારેક તો ઉજાગર થવું પડશે! ઝંગના મહોલ્લા ભાવડાએ ક્યારેક તો પોતાનું મોં ખોલવું પડશે, પણ અત્યારે તો ખામોશી છે.
પાકિસ્તાનની સરકારી નોટિફિકેશન સરકારી રેકર્ડમાં કંગના જૈન મંદિરનો ઉલ્લેખ છે. પાકિસ્તાનની સરકારી નોટિફિકેશનના S. N.O. 108 પર 'UHANG-JAIN TMEPLE'નો ઉલ્લેખ છે.
૫૫