________________
અભયવ્યાણ
લલિતવિસ્તારા
अतोऽस्य गुणप्रकर्षरूपत्वाद् अचिन्त्यशक्तियुक्तत्वात् तथाभावेनावस्थितेः सर्वथा परार्थकरणाद्, भगवद्भ्य एव सिद्धिरिति, तदित्थंभूतमभयं ददतीत्यभयदाः।।१५।। લલિતવિસ્તરાર્થ
આથી=નિઃશ્રેયસ ધર્મની ભૂમિકાના કારણભૂત વૃતિરૂપપણું હોવાથી, આની=અભયની, ભગવાનથી જ સિદ્ધિ છે એમ આગળ સાથે સંબંધ છે. કેમ ભગવાનથી જ અભયની સિદ્ધિ છે ? એમાં હેત કહે છે – ગુપ્તકર્ષરૂપપણું હોવાથી - અચિંત્ય શક્તિયુક્તપણું હોવાથી તે પ્રકારના ભાવથી અવસ્થિતિ હોવાથી - સર્વથા પરાર્થકરણ હોવાથી ભગવાનથી જ સિદ્ધિ છે=આભયની સિદ્ધિ છે, તે કારણથી આવા પ્રકારના અભયને આપે છે એ અભયને દેનારા છે. ll૧૫ll પંજિફા -
अतो-निःश्रेयसधर्मभूमिकानिबन्धनभूतधृतिरूपत्वाद्, अस्य अभयस्य, 'भगवद्भ्य एव सिद्धि रित्युत्तरेण सम्बन्धः, 'गुणप्रकर्षरूपत्वादि'त्यादिः अत्र चत्त्वारः परम्पराफलभूता हेतवो-गुणप्रकर्षरूपत्व-अचिन्त्यशक्तियुक्तत्व-तथाभावावस्थितत्व-सर्वथापरार्थकरणलक्षणाः; तथाहि-भगवतां गुणप्रकर्षपूर्वकमचिन्त्यशक्तियुक्तत्वं, गुणप्रकर्षाभावेऽचिन्त्यशक्तियुक्तत्वाभावात्, अचिन्त्यशक्तियुक्तत्वे च तथाभावेन अभयभावेन अवस्थितिः, अचिन्त्यशक्तियुक्तत्वमन्तरेण तथाभावेनावस्थातुमशक्यत्वात्, तथाभावेनावस्थितौ च सर्वथा सर्वप्रकारेबीजाधानादिभिः, परार्थकरणं-परहितविधानं, स्वयं तथारूपगुणशून्येन परेषु गुणाधानस्याशक्यत्वात्, ભાગ પર્વ ન રાતો, નાથપ્પડ, તિ' પવારાર્થપાશ્વ પંજિકાર્ય :
તો' ... વાર્થ આનાથી નિશ્રેયસધર્મની ભૂમિકાના કારણભૂત વૃતિરૂપપણું હોવાથી, આની અભયની, ભગવાનથી જ સિદ્ધિ છે, એ પ્રમાણે ઉત્તરની સાથે સંબંધ છે=લલિતવિસ્તરામાં સંબંધ છે. ગુણપ્રકર્ષરૂપતાઃ ઈત્યાદિ અહીં=ભગવાનથી અભયની સિદ્ધિ છે એમાં, પરંપરાલભૂત ચાર હેતુઓ છે=ગુણપ્રકર્ષરૂપત્ર-અચિંત્ય શક્તિયુક્તત્વ-તથાભાવ અવસ્થિતત્વ-સર્વથાપરાર્થકરણરૂપ ચાર હેતુઓ છે, તે આ પ્રમાણે – ભગવાનનું ગુણપ્રકર્ષપૂર્વક અચિંત્ય શક્તિયુક્તપણું છે; કેમ કે ગુણના પ્રકર્ષના અભાવમાં અચિંત્ય શક્તિયુક્તત્વનો અભાવ છે અને અચિંત્ય શક્તિયુક્તપણું હોત છતે તથાભાવથી=અભયભાવથી, અવસ્થિતિ છે=ભગવાન અચિંત્ય શક્તિયુક્ત હોવાને કારણે સર્વ પ્રકારના ભયોથી પર એવા અભય ભાવથી રહેલા છે; કેમ કે અચિંત્ય શક્તિયુક્તપણા વગર=સંપૂર્ણ ઘાતિકર્મથી રહિત અવસ્થારૂપ અચિંત્ય શક્તિયુક્તપણા વગર, તે પ્રકારના ભાવથી=સંપૂર્ણ ભય વગરના ભાવથી, રહેવા માટે અશક્યપણું છે અને તથાભાવથી અવસ્થિતિ હોતે છતે સર્વથા=બીજધાનાદિ