________________
૨૩૦
લલિતવિસ્તરા ભાગ-૨
યુક્તિની અનુપપત્તિ સ્પષ્ટ કરે છે – નીલ વાસનાથી પીત આદિની જેમ પિતા આદિ વાસનાથી પુત્ર આદિની વાસના ભિન્ન નથી એમ નહિ, પરંતુ ભિન્ન જ છે, એ પ્રમાણે નિરૂપણ કરવું જોઈએ વિચારવું જોઈએ. પંજિકા - परिहारान्तरमाशङ्क्याह
जातिभेदतो रूपरसादिजातिविभागतो, नैतत्-न रूपाद् रसादिवासनापत्तिः, अत्यन्तभिन्ना हि रूपजाते रसादिजातिः, कथमिव ततो रसादिवासनाप्रसङ्ग इति, तदप्ययुक्तं, कुत इत्याह नीला-रूपविशेषाद् रूपत्वेनाभिन्नजातीयात्, पीतादिवासनाप्रसङ्गाद्-द्रष्टुः पीतरक्तादिजातीयवासनाप्रसङ्गात्।
परिहारान्तरापोहायाह- तत्तत्स्वभावत्वात्, तस्य नीलादेः, तत्स्वभावत्वात्-पीतादिवासनानां सजातीयानामप्यजननस्वभावत्वात्, नीलादिवासनाया एव जननस्वभावत्वात्, न च स्वभावः पर्यनुयोगार्हः, 'अग्निर्दहति नाकाशं, कोऽत्र पर्यनुयुज्यते' इति, न=नैव, एतत्-नीलात्पीतादिवासनाजन्मप्रसञ्जनम् इति एतदपि परिहारान्तरम्, असत् असुन्दरं, कुत इत्याह- वाङ्मात्रत्वेन-वाङ्मात्रमेवेदमिति, युक्त्यनुपपत्तेः, तामेव भावयति- न हि नीलवासनायाः सकाशात्, पीतादिवत्-पीतरक्तादिवासनावत् पित्रादिवासनाया:=पीत्रादिवासनामपेक्ष्य, न भिन्ना=न पृथक्, पुत्रादिवासना, किन्तु भिन्नैवेति, 'इति' एतद्, 'निरूपणीयं' सूक्ष्माभोगेन, यथा नीलादि दृष्टं सद् नीलादिस्ववासनामेव करोति, न भिन्नां पीतादिवासनामपि, तथैकस्वभावं वस्तु पित्रादिवासनामेकामेव कुर्यात्, न तद्व्यतिरिक्तामन्यां पुत्रादिवासनामपीति । પંજિકાર્ય :
પરિહરાન્તર ... પુત્રવિવારના મવતિ | પરિહારદંતરની આશંકા કરીને કહે છેપૂર્વમાં વાસના ભેદથી પિતા-પુત્ર આદિનો વ્યવહાર છે તેમ કહ્યું તેમાં ગ્રંથકારશ્રીએ દોષ બતાવ્યો તેથી બૌદ્ધ દર્શનવાદી તેનો પરિહારદંતર બતાવે તેવી આશંકા કરીને કહે છે –
જાતિના ભેદને કારણે રૂપ-રસાદિ જાતિના વિભાગને કારણે, આ નથી=રૂપથી રસાદિની વાસનાની આપત્તિ નથી, દિ=જે કારણથી, રૂપજાતિથી અત્યંત ભિન્ન રસાદિ જાતિ છે, તેથી કેવી રીતે તેનાથી=રૂપથી, રસાદિની વાસનાનો પ્રસંગ આવે ? અર્થાત્ આવે નહિ, તે પણ=બૌદ્ધતું તે પ્રકારનું સમાધાન પણ, અયુક્ત છે, કયા કારણથી અયુક્ત છે ? એથી કહે છે – નીલથી=પત્વથી અભિન્ન જાતિવાળા નીલરૂપ વિશેષથી, પીત આદિ વાસનાનો પ્રસંગ હોવાથી=દાને પીત-રક્ત આદિ જાતિની વાસનાનો પ્રસંગ હોવાથી, બોદ્ધનું કથન અયુક્ત છે એમ સંબંધ છે, પરિહારદંતરના નિરાસ માટે કહે છે=બૌદ્ધ દર્શનવાદી નીલથી પીતની વાસના કેમ થતી નથી ? તેના માટે પરિહાર બતાવે તે પરિહારદંતરના નિરાસ માટે કહે છે –
તત્ તત્ સ્વભાવત્વથી આ નથી જ એમ આગળમાં અત્ય છે તે નીલાદિના તસ્વભાવપણાથી