________________
ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ
લલિતવિસ્તરાર્થ :
આ રીતે=પૂર્વમાં કહ્યું કે અનેકાંતવાદના મતે એક-અનેક સ્વભાવનો સ્વીકાર હોવાથી દેવદત્તરૂપ એક વસ્તુમાં પિતા-પુત્રાદિના વ્યવહારનો વિરોધ નથી એ રીતે, ઉભયથા પણ ઉપાદાનના અને નિમિત્તના ભેદ વડે અનેક ફ્લનો ઉદય સર્વથા એક સ્વભાવવાળી એક વસ્તુથી નથી; કેમ કે કેટલાકના=કેટલાક ફલના, અહેતુકત્વની આપત્તિ છે.
કેમ કેટલાંક ફલો હેતુ વગર છે એમ સ્વીકારવાની આપત્તિ છે ? તેમાં હેતુ કહે છે
પંજિકા ઃ
એકનો=એક હેતુનો, એકત્ર ઉપયોગ હોવાને કારણે=એક ફ્લમાં ઉપયોગ હોવાને કારણે, અપરસ્ત્ર=બીજા ફ્લુમાં, અભાવ છે=ઉપયોગનો અભાવ છે.
प्रकृतसिद्धिमाह -
૨૩૯
-
છે
एवम्= उक्तनीत्या, उभयथापि = प्रकारद्वयेनापि, तदेवाह - उपादाननिमित्तभेदेन - उपादानभेदेन निमित्तभेदेन ચ, ન=નેવ, સર્વથે સ્વમાવત:=ાત્તેસ્વમાવાત્, ત:=સ્માહેતો:, અને જોવઃ, અનેT= દિવામુખિ રૂપસ્ય, પાસ્ય=ાર્વસ્થ, (૩૧:)=પ્રભવઃ, થથા પરે: પરિ—તે, તેષાં ત્તિ જિન, ‘રૂપાનોજमनस्कारचक्षुर्लक्षणा रूपविज्ञानजननसामग्री; यथोक्तं- 'रूपालोकमनस्कारचक्षुर्भ्यः संप्रवर्त्तते । विज्ञानं मणिसूर्यांशुगोसकृद्भ्य इवानलः ' । । १ । । इति । अत्र च रूपविज्ञानजनने प्राच्यज्ञानक्षणलक्षणो मनस्कार उपादानहेतुरिति शेषाश्च रूपादित्रितयलक्षणा निमित्तहेतवः, एवं रूपालोकचक्षुषामपि स्वस्वप्राच्यक्षणाः स्वस्वकार्यजनने उपादानहेतवः, शेषत्रितयं च निमित्तहेतुरिति एवमेकस्मादेकस्वभावादेव वस्तुनोऽन्येनान्येनोपादानहेतुना अन्यैश्चान्यैश्च निमित्तहेतुभिः सहायैरनेककार्योदय: सर्वसामग्रीषु योज्यत इति, एतन्निषेधानभ्युपगमे बाधकमाह- 'केषामित्यादि, एकतोऽनेकफलोदये केषाञ्चित् फलानाम्, अहेतुकत्वापत्तेः = निर्हेतुकत्वापत्तेः, कथमित्याह- एकस्य हेतुस्वभावस्य, एकत्र फले, उपयोगेन = व्यापारेण, अपरत्र फलान्तरे, अभावात् उपयोगस्य ।
પંજિકાર્થ :
प्रकृतसिद्धिमाह કયોાસ્ય ।। પ્રકૃત સિદ્ધિને કહે છે=પૂર્વમાં એક નિરંશ દેવદત્તને સ્વીકારવાથી પિતૃત્વ-પુત્રત્વ આદિનો વ્યવહાર સંગત નથી તેમ સ્થાપન કર્યું ત્યારપછી એક દેવદત્તને એક-અનેક સ્વભાવવાળો સ્વીકારવાથી તે વ્યવહાર સંગત છે તેમ સ્થાપન કર્યું તેનાથી પ્રકૃતની સિદ્ધિ થાય છે તેને બતાવે છે –
આ રીતે=ઉક્ત નીતિથી, ઉભયથા પણ=પ્રકારદ્વયથી પણ, તેને જ કહે છે=પ્રકારયને જ કહે ઉપાદાન અને નિમિત્તના ભેદથી=ઉપાદાનના ભેદથી અને નિમિત્તના ભેદથી, સર્વથા એક સ્વભાવવાળા એકથી અનેક લનો ઉદય=એકાંત એક સ્વભાવવાળા એક જ હેતુથી આલોક પરલોકરૂપ
-