Book Title: Lalit Vistara Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 260
________________ ૨૩૭ ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ न च नैव एकानेकस्वभावेऽपि अनेकान्तरूपे, एकान्तरूपे विरोध एवेति अपि'शब्दार्थः, अयमिति व्यवहारविरोध इति, कुत इत्याह- तथादर्शनोपपत्तेः यथा वस्त्वभ्युपगतं तथादर्शनेन व्यवहारस्य उपपत्तेः= घटनात्, तामेवाह- न हि पितृवासनानिमित्तस्वभावत्वमेव, एकानेकस्वभावे वस्तुनि, पुत्रवासनानिमित्तस्वभावत्वं, स्वभाववैचित्र्यादारिद्र्यात् । विपक्षे बाधामाह- नीलपीतादावपि विषये, तद्भावापत्तेः नीलवासनानिमित्तस्वभावत्वमेव पीतादिवासनानिमित्तस्वभावत्वमित्याद्यापत्तेः इति, भावनीयं परिभावनीयम् एतत्, यदुत- 'एकमेव' वस्तु विचित्रवासनावशेन विचित्रव्यवहारप्रवृत्तिहेतुरिति' न भवतीत्यर्थः; अन्यथा तत एव सर्वव्यवहारसिद्धेः किं जगद्वैचित्र्याभ्युपगमेन? પંજિકાર્ય : અથાને ને ...... વિષ્ણુનેન? હવે અનેકાંતમાં પણ એકાંત પક્ષના દૂષણના પ્રસંગના પરિહાર માટે કહે છે=એકાંત પક્ષમાં જે પૂર્વમાં દૂષણ આપ્યું તે દૂષણનો પ્રસંગ અનેકાંત પક્ષમાં પણ છે, એ પ્રકારની શંકાના પરિહાર માટે કહે છે – એક-અનેક સ્વભાવમાં પણ અનેકાંતરૂપ સ્વભાવમાં પણ, આ=વ્યવહારનો વિરોધ, નથી જ, એકાંતરૂપમાં વિરોધ જ છે એ જ શબ્દનો અર્થ છે, કયા કારણથી=એક-અનેક સ્વભાવમાં કયા કારણથી વ્યવહારનો વિરોધ નથી ? એથી કહે છે - તે પ્રકારના દર્શનની ઉપપતિ હોવાથી=જે પ્રમાણે દેવદત્તરૂપ વસ્તુ એક-અનેકરૂપે સ્વીકારાઈ તે પ્રકારના દર્શન વડે વ્યવહારનું ઘટત હોવાથી, આ દેવદત્ત કોઈકનો પિતા છે, કોઈકનો પુત્ર છે, ઈત્યાદિ વ્યવહારનો વિરોધ નથી એમ અવય છે, તેને જ તે પ્રકારના દર્શનથી વ્યવહારની ઉપપત્તિ છે એમ પૂર્વમાં કહ્યું તેને જ. કહે છે – પિતૃવાસના નિમિત સ્વભાવપણું જ એક-અનેક સ્વભાવવાળી વસ્તુમાં પુત્રની વાસના નિમિત્ત સ્વભાવપણું નથી; કેમ કે સ્વભાવના વચિત્યનું અદરિદ્રપણું છે=એકાંતવાદી સ્વભાવના વચિત્રને સ્વીકારવામાં દરિદ્રપણું છે તેવું સ્વભાવના ચિત્રને સ્વીકારવામાં દરિદ્રપણું સ્યાદ્વાદીકા મતમાં નથી. વિપક્ષમાં બાધાને કહે છે એકાંતવાદી બૌદ્ધની જેમ પિતૃવાસના નિમિત્ત સ્વભાવત્વ જ પુત્રવાસના નિમિત સ્વભાવત્વ છે એમ સ્વીકારરૂપ વિપક્ષમાં, બાધાને કહે છે – નીલ-પીતાદિ વિષયમાં પણ તર્ભાવતી આપત્તિ હોવાથી=નીલ વાસવા નિમિત સ્વભાવત્વ જ પીતાદિ વાસના નિમિત્ત સ્વભાવત્વ છે ઈત્યાદિ આપત્તિ હોવાથી, પિતૃવાસના નિમિત સ્વભાવત્વ જ પુત્રવાસના નિમિત્ત સ્વભાવત્વ નથી એમ અવય છે, આ પરિભાવન કરવું જોઈએ, આ શું તે ઉતથી સ્પષ્ટ કરે છે – એક જ વસ્તુ વિચિત્ર વાસનાના વશથી વિચિત્ર વ્યવહારની પ્રવૃત્તિનો હેતુ છે એ નથી, એ પ્રકારનો અર્થ છે=ણતત્ શબ્દનો અર્થ છે અને એ પરિભાવન કરવું જોઈએ એમ અવય છે, અન્યથા–એક જ વસ્તુ વિચિત્ર વ્યવહારની પ્રવૃત્તિનો હેતુ નથી એમ ન સ્વીકારવામાં આવે તો, તેનાથી જ=એક વસ્તુથી જ, સર્વ વ્યવહારની સિદ્ધિ હોવાથી જગતના વૈચિત્રતા સ્વીકાર વડે શું? અર્થાત જગતનું વિચિત્ર નથી.

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278