________________
ધમ્મવરચાઉરંતચક્રવીણ चतुरन्तं, चक्रमिव चक्रं, तेन वर्तितुं शीलं येषां ते तथाविधाः, इदमत्र हृदयम्, -यथोदितधर्म एव वरं-प्रधानं, चक्रवर्तिचक्रापेक्षया लोकद्वयोपकारित्वेन, कपिलादिप्रणीतधर्मचक्रापेक्षया वा त्रिकोटिपरिशुद्धतया चत्वारो गतिविशेषाः नारकतिर्यग्नरामरलक्षणाः, तदुच्छेदेन तदन्तहेतुत्वाच्चतुरन्तं चतुर्भिर्वाऽन्तो यस्मिंस्तच्चतुरन्तं, कैश्चतुर्भिः? दानशीलतपोभावनाख्यैर्द्धमः, अन्तः प्रक्रमाद् भवान्तोऽभिगृह्यते, चक्रमिव चक्रमतिरौद्रमहामिथ्यात्वादिलक्षणभावशत्रुलवनात्, तथा च लूयन्त एवानेन भावशत्रवो मिथ्यात्वादय इति प्रतीतं, दानाद्यभ्यासादाग्रहनिवृत्त्यादिसिद्धेः, महात्मनां स्वानुभवसिद्धमेतत्। લલિતવિસ્તરાર્થ:
અને ધર્મરૂપ શ્રેષ્ઠ ચાતુરંત ચવાળા ભગવાન છે, ધર્મ અધિકૃત જ છે, તે જ વર=પ્રધાન, ચારના અંતનું કારણ પણું હોવાથી ચતુરંત એવા ચક્રની જેવું ચક્ર, તેનાથી વર્તવાનો સ્વભાવ છે જેઓને તે તેવા છે=ધર્મવરચતુરંત ચક્રવાળા છે, આ અહીં=પ્રસ્તુત સૂત્રના કથનમાં, હૃદય છે= તાત્પર્ય છે – યથોદિત ધર્મ જ વર=પ્રધાન, ચક્રવર્તીના ચની અપેક્ષાએ લોકલ્યના ઉપકારિપણાથી અથવા કપિલાદિ પ્રણીત ધર્મચક્કી અપેક્ષાએ નિકોટિ પરિશુદ્ધપણું હોવાને કારણે નારક, તિર્યંચ, નર, અમર સ્વરૂપ ચાર ગતિવિશેષો તેના ઉચ્છેદને કારણે તદ્ અંતનું હેતુપણું હોવાથી ધર્મ જ શ્રેષ્ઠ ચક્ર ચાર ગતિના ઉચ્છેદને કરનાર હોવાથી ચતુરંત છે અથવા ચારથી=ચાર ધર્મોથી, અંતઃ ભવનો અંત, છે જેમાં તે ચતુરંતવાળું છે=ધર્મ ચતુરંત ચક્ર છે. કયા ચાર ધર્મો વડે અંત છે જેમાં તેવું ચતુરંતવાળું છે? એથી કહે છે – દાન, શીલ, તપ, ભાવ નામના ધમ વડે અંત=પ્રક્રમથી ભવનો અંત, ગ્રહણ કરાય છે, ચક્રના જેવું ચક્ર છે; કેમ કે અતિ રૌદ્ર મહામિથ્યાત્વાદિરૂપ ભાવશગુનો નાશ કરનાર છે અને તે પ્રમાણે આના દ્વારા=ધર્મચક્ર દ્વારા, મિથ્યાત્વાદિ ભાવશત્રુઓ નાશ કરાય છે જ એ પ્રતીત છે; કેમ કે દાનાદિ અભ્યાસથી આગ્રહની નિવૃત્તિ આદિની સિદ્ધિ છે, આ=દાનાદિથી ભાવશત્રુઓનો નાશ થાય છે એ, મહાત્માઓને સ્વઅનુભવ સિદ્ધ છે. પંજિકા -
'त्रिकोटिपरिशुद्धतयेति, तिसृभिरादिमध्यान्ताविसंवादिलक्षणाभिः कषच्छेदतापरूपाभिर्वा 'कोटिभिः'विभागः, 'परिशुद्धो'-निर्दोषो यः स तथा तद्भावस्तत्ता तया, कषादिलक्षणं चेदम्
पाणवहाईयाणं पावट्ठाणाणं जो उ पडिसेहो । झाणज्झयणाईणं, जो उ विही एस धम्मकसो ।।१।। पंचवस्तुक १०२२ बज्ज्ञाणुठ्ठाणेणं जेण न बाहिज्जए तयं नियमा । संभवइ य परिशुद्धं सो पुण धम्ममि छेओ त्ति ।।२।। पंचवस्तुक १०२३