________________
૧૮૮
લલિતવિસ્તરા ભાગ-૨
છે બ્રહ્મથી સંસારી જીવો સાદિ પૃફ થયા છે ઈત્યાદિ જાણવાના પ્રયોજનનો અભાવ જ છે. ll
કૂવામાં પડેલાનું ઉતારણકર્તાને તેના ઉપાયનું માર્ગણ ન્યાય છે, પરંતુ કેવી રીતે આ પડ્યો તેને જાણવાનું પ્રયોજન નથી; કેમ કે હન્ત ! તે પ્રકારે દર્શન જ છે=પ્રત્યપધારણ કરનાર પુરુષને તે પ્રકારે દર્શન જ છે-કૂવામાં પડેલાને કૂવામાંથી કાઢવાના ઉપાયના માર્ગણનું જ દર્શન છે. II3II
એ રીતે ભવકૂપપતિત જીવોનું ઉતારણ કરનારને પણ શેષના બુદાસ દ્વારા વચનથી તેના ઉપાયનું માર્ગણ અત્યંત ઘટે છે. llll
અને આ રીતે (વચનના પ્રામાણ્યથી) અદ્વૈત હોતે છતે નીતિથી વર્ણ વિલોપાદિ અસંગત છે; કેમ કે બ્રહામાં વર્ણનો અભાવ છે અને ક્ષેત્રના જાણનારાઓના સંસારી જીવોના, મુક્ત-અમુક્તરૂપ દ્વૈતનો ભાવ છે. આપણા ઈત્યાદિ –
એ પણ પૂર્વના કથનથી પ્રતિક્ષિપ્ત છે; કેમ કે શ્રદ્ધામાત્ર ગમ્યપણું છે. અહીં પ્રશ્ન થાય કે વચનથી તેનો સ્વીકાર થશે, તેના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે – દષ્ટ-ઈષ્ટ અવિરુદ્ધ વચનનું જ વચનપણું છે, અન્યથા દષ્ટ-ઈષ્ટ અવિરુદ્ધપણું ન હોય તો, તેનાથીeતે વચનથી, પ્રવૃત્તિની અસિદ્ધિ છે; કેમ કે વચનોનું બહુપણું હોવાથી પરસ્પર વિરુદ્ધની ઉપપત્તિ છે=ભિન્ન ભિન્ન દર્શનના વચનોમાં પરસ્પર વિરુદ્ધની ઉપપતિ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે વિશિષ્ટ વચનથી પ્રવૃત્તિ થશે તેના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે – વિશેષનું દુર્લક્ષપણું છે; કેમ કે એકની પ્રવૃત્તિથી એક વચનની પ્રવૃત્તિથી, અપરનું બાધિતપણું છે, તેના ત્યાગથી=બાંધક વચનના ત્યાગથી, ઈતરમાં પ્રવૃત્તિ કરાયે છતે યદચ્છા છે; કેમ કે વચનનું અાયોજકપણું છે.
કેમ વચનનું અપ્રયોજકપણું છે? તેમાં હેતુ કહે છે –
તદંતરથી નિરાકરણ છે. પંજિકા -
एतेन–ब्रह्मनिरासेन, यदाह कश्चिदेतत् तदपि प्रतिक्षिप्तमिति योगः, उक्तमेव दर्शयति, परमब्रह्मे त्यादिरार्याः, પરમબ્રહાર=પુરુષાતન્નક્ષUાણ, શાસ્ત્રજ્ઞોસિદ્ધાક્ષેત્રવિ=નીવાડ, ગંગા=વિમા II:, વ્યવસ્થિત = प्रतिष्ठिताः, कुतः प्रमाणादित्याह- वचनाद आगमात्, ते च द्विधा इत्याह- वह्निस्फुलिङ्गकल्पाः पृथगेव विचटनेन संसारिणः, 'समुद्रलवणोपमास्त्वन्ये' यथा समुद्रे लवणमपृथगेव लीनतया व्यवस्थितम्, एवं मुक्तात्मानः प्राग्विचटनात् संसारिणोऽपि च ब्रह्मणीति।।१।। 'सादी'त्याद्यार्यात्रयं सुगममेव, परं 'हन्त तथादर्शनादेवेति हन्तेति प्रत्यवधारणे, प्रत्यवधारयतः, तथादर्शनादेव-कूपपतनकारणविचारणमन्तरेणोत्तारणोपायमार्गणस्यैव दर्शनात्। 'शेषव्युदासेने'ति, वचनव्यतिरिक्तप्रमाणपरिहारेण साद्यनादिविचटनविचारपरिहारेण वा।।२-४ ।। 'एवं