________________
૧૮૭
નમો નિણાણે જિયભયાણ ગ્રહણ કરીને સ્યાદ્વાદી બધા આત્માઓને એક સ્વરૂપે સ્વીકારે છે અને વ્યક્તિરૂપ જે આત્માઓ છે તે જુદા જુદા છે, તેથી પરમબ્રહ્મથી ભિન્ન સ્વરૂપવાળા ક્ષેત્રજ્ઞ જીવો છે, આથી જ તે ક્ષેત્રજ્ઞ જીવો સાધના કરીને મુક્ત થાય છે ત્યારે પરમબ્રહ્મ સ્વરૂપ મુકત આત્માઓની તુલ્ય બને છે એમ સ્યાદ્વાદી સ્વીકારે છે તેનો જ સ્વીકાર શબ્દાંતરથી બ્રહ્માદ્વૈતવાદી વડે થાય છે. લલિતવિસ્તરા -
एतेन यदाह'परमब्रह्मण एते क्षेत्रविदोंऽशा व्यवस्थिता वचनात्। वह्निस्फुलिङ्गकल्पाः समुद्रलवणोपमास्त्वन्ये ।।१।। सादिपृथक्त्वममीषामनादि वाऽहेतुकादि वाऽचिन्त्यम्। युक्त्या ह्यतीन्द्रियत्वात् प्रयोजनाभावतश्चैव।।२।। कूपे पतितोत्तारणकर्तुस्तदुपायमार्गणं न्याय्यम्।
તુ પતિતઃ મમ'તિ, ઢન્તા તથા નાવાર ના भवकूपपतितसत्त्वोत्तारणकर्तुरपि युज्यते ह्येवम्। तदुपायमार्गणमलं वचनाच्छेषव्युदासेन।।४।। एवं चाद्वैते सति वर्णविलोपाद्यसङ्गतं नीत्या। ब्रह्मणि वर्णाभावात् क्षेत्रविदां द्वैतभावाच्च।।५।।' इत्यादि एतदपि प्रतिक्षिप्तं,
श्रद्धामात्रगम्यत्वाद्, दृष्टेष्टाविरुद्धस्य वचनस्य वचनत्वाद्, अन्यथा ततः प्रवृत्त्यसिद्धेः, वचनानां बहुत्वात्, मिथो विरुद्धोपपत्तेः, विशेषस्य दुर्लक्षत्वात्, एकप्रवृत्तेरपरबाधितत्वात्, तत्त्यागादितरप्रवृत्ती यदृच्छा, वचनस्याप्रयोजकत्वात्, तदन्तरनिराकरणादिति । લલિતવિસ્તરાર્થ :
આના દ્વારા=પૂર્વમાં બ્રહ્માદ્વૈતમતનો નિરાસ કરીને સ્થાપન કર્યું કે આ રીતે સ્યાદ્વાદનો મત જ સ્વીકૃત થાય છે એના દ્વારા, જેને કોઈક કહે છે એ પણ પ્રતિક્ષિપ્ત છે એમ આગળ સાથે સંબંધ છે અને બ્રહ્માદ્વૈતવાદી જે કહે છે તે પાંચ આર્યા દ્વારા બતાવે છે –
પરમબ્રહના આ ક્ષેત્રવિદો અંશો વ્યવસ્થિત છે એ વચનથી વહ્નિસ્ફલિંગકલ્પ વળી, અન્ય સમુદ્રના લવણની ઉપમાવાળા છે ક્ષેત્રવિદો વહ્નિસ્ફલિંગકલા છે અને સમુદ્રમાં જેમ લવણ લીન વર્તે છે તેમ તેની ઉપમાવાળા પરમબ્રહ્મ છે સંસારી જીવો વિચટન પૂર્વ પરમબ્રહામાં લીન વર્તે છે. III
આમનું બ્રહ્મથી છૂટા પડેલા સંસારી જીવોનું, સાદિ પૃથક્ત છે કે અનાદિ પૃથક્વ છે? અથવા અહેતુક છે અને આદિથી સહેતુક છે એ યુક્તિથી અચિંત્ય છે; કેમ કે અતીન્દ્રિયપણું છે અને પ્રયોજનનો અભાવ જ