________________
નમો જિણાણં જિયભયાણં
पत्रिका :
१८७
अभ्युच्चयमाह
न च नैव, उपायमार्गणमपि = उत्तारणोपायगवेषणमपि परोपन्यस्तं 'न विचाररूपं' किन्तु विचाररूपमेव, यदि नामैवं ततः किमित्याह - तत् = तस्माद्, इहापि = उत्तारणोपाये (अपि) आस्तां तावत्प्रकृतवचनार्थे, विचारो - विमर्शः, अनाश्रयणीय एव =न विधेय एव परमते ।
अथातीन्द्रियत्वाद् युक्तेरविषयो वचनार्थः, इदं च कूपपतितोत्तारणं तथाविधं न भविष्यतीत्याशङ्क्याहदैवायत्तं च = कर्माधीनं (च), तद् = उत्तारणं, ततः किमित्याह- अतीन्द्रियं च इन्द्रियविषयातीतं च तदुत्तारणहेतुः दैवं = कर्म्म, इति = अस्माद्धेतोः, युक्तेः = विचारणस्य, अविषयो, भवन्मतेन वचनमात्रस्यैव विषयत्वात् कथं तत्र सम्यगविज्ञाते तदायत्तायोत्तारणाय प्रवृत्तिरिति ? |
पुनरप्यभिप्रायान्तरमाशङ्क्याह- शकुनाद्यागमयुक्तिविषयतायां तु शकुनाद्यागमाश्च, 'आदि'शब्दाद् ज्योतिष्काद्यागमग्रहो, युक्तिश्च - विचारः, तद्विषयतायां तु दैवस्यानुकूलेतररूपस्य, समान एव प्रसङ्गः इतरत्रापि-परमब्रह्मादावतीन्द्रिये वचनार्थे, तदपि युक्त्यागमाभ्यां विचारयितुं प्रयुज्यत इत्ययुक्तमुक्तं प्राक् 'सादिपृथक्त्वममीषामनादि चे 'त्यादि । 'इतिः ' प्रक्रमसमाप्त्यर्थः, तस्मात् = वचनमात्रस्याप्रामाण्यात् यथाविषयं = कषादिसर्वविषयानतिक्रमेण, त्रिकोटिपरिशुद्धविचारशुद्धितः = तिसृभिः कषच्छेदतापलक्षणाभिरादिमध्यावसानाविसंवादलक्षणाभिर्वा कोटिभिः, परिशुद्धो= निर्दोषो यो विचारो - विमर्श:, तेन या शुद्धिः = वचनस्य निर्दोषता, तस्याः सकाशात् प्रवर्त्तितव्यं हेयोपादेययोः ।
पत्रिकार्थ :
अभ्युच्चयमाह ..... हेयोपादेययोः ।। अल्युय्ययने हे छे=पूर्वमां पहाड उघाडशुगमात्र छे तेम કહીને પુરુષાદ્વૈતવાદીનું વચન સંગત નથી તેમ સ્થાપન કર્યું. હવે તેનું અન્ય વચન સંગત નથી તે બતાવવા માટે અમ્યુચ્ચયને કહે છે – ઉપાયનું માર્ગણ પણ=પર વડે ઉપન્યસ્ત કૂવામાંથી ઉત્તારણના ઉપાયનું ગવેષણ પણ, ‘ન વિચારરૂપ’ નથી જ, પરંતુ વિચારરૂપ જ છે, જો આ પ્રમાણે છે=કૂવામાં પડેલાને બહાર કાઢવાનો ઉપાય વિચારરૂપ જ છે એ પ્રમાણે છે, તેનાથી શું ?=તેનાથી શું પ્રાપ્ત થાય? એથી કહે છે તે કારણથી અહીં પણ=ઉત્તારણના ઉપાયમાં પણ, પ્રકૃત પ્રવચતાર્થના વિષયમાં તો દૂર રહો પરંતુ ઉત્તારણના ઉપાયમાં પણ, વિચાર અનાશ્રયણીય છે=પરમતમાં વિધેય નથી જ અર્થાત્ જેમ પરમતમાં બ્રહ્મમાંથી વિચટન કેમ થયું, તેનાં કારણો શું છે તેનો વિચાર અનાશ્રણીય જ છે તેમ કૂવામાં પડેલાના ઉત્તારણના ઉપાય વિષયક વિચાર પણ અનાશ્રયણીય
४ छे.
અથથી પૂર્વપક્ષી કહે કે વચનનો અર્થ યુક્તિનો અવિષય છે; કેમ કે અતીન્દ્રિયપણું છે=બ્રહ્મમાંથી