________________
જિણાણ જાવયાણું
૧૨૭ अत्रैव विशेषमाह- न च अयं-मृगतृष्णिकाद्यनुभवः, पुरुषमात्रनिमित्तः, पुरुषमात्रं-पुरुष एव तदनुभववान् स्वव्यतिरिक्तरविकरादिकारणनिरपेक्षो निमित्तं हेतुर्यस्य स तथा, कुत इत्याह- सर्वत्र क्षेत्रे दृष्टरि, वा, सदा-सर्वकालम्, अभावानुपपत्तेः अनुपरमप्राप्तेः, प्रस्तुतयोजनमाह-न-नैव, एवं-मृगतृष्णिकाद्यनुभववत्, चितिमात्रनिबन्धना रागादयः, किन्तु चैतन्यव्यतिरिक्तपौद्गलिककर्मसहकारिनिमित्ताः, इति भावनीयं= પ્રાવસ્થ ભાવના વારકા પંજિકાર્ય :
પરાશ ... માવના વા પરની આશંકાના પરિવાર માટે કહે છે – પ્રકૃત ભ્રાંતિનું નિમિત્ત અસદ્ જ નથી જન્નત કિંચિક્ક નથી જ, પરંતુ કંઈક છે જ, હેતુને કહે છે=પ્રકૃત ભ્રાંતિનું નિમિત્ત અસદ્ જ નથી જ તેમાં હેતુને કહે છે – અતિપ્રસંગ છે=અહેતુનું નિત્ય સત્વ અથવા અસત્વ છે, એ પ્રકારના કથનની પ્રાપ્તિ છે.
વળી, પણ આશંકા કરીને કહે છે – ચિતિમાત્રથી જ=ચેતવ્યમાત્રથી જ વળી, અર્થાત્ સ્વવ્યતિરિક્ત કર્મરૂપ સહકારી રહિત ચૈતન્યમાત્રથી જ, તેનો અભ્યપગમ કરાવે છતે=ભ્રાંતિમાત્રનો સ્વીકાર કરાયે છત, અનુપરમ છે=ભ્રાંતિમાત્રનો અનુચ્છેદ છે; કેમ કે અભ્રાંત જ્ઞાનોમાં પણ ભ્રાંતિના નિમિતપણાથી પરિકલ્પિત ચિતિમાત્રનો સદ્ભાવ છે. તેનાથી શું?=ભ્રાંતિનો અનુપરમ થાય તેનાથી શું? એથી કહે છે – એ રીતે=ચિતિમાત્રને કારણે ભ્રાંતિમાત્ર સ્વીકારવાથી ભ્રાંતિમાત્રનો અનુપરમ થાય એ રીતે, અતિક્ષનો પ્રસંગ છે=સંસારના અનુચ્છેદતી આપત્તિ છે; કેમ કે ચિતિમાત્રનો મોક્ષમાં પણ ભાવ છે, સ્વીકારીને પણ=ચિતિમાત્રથી ભ્રાંતિ થાય છે એમ પૂર્વપક્ષી કહે છે તેને સ્વીકારીને પણ, દૂષણને કહે છે – તોપણ=ચિતિમાત્રથી જ ભ્રાંતિમાત્રનો સ્વીકાર કરાય છતે પણ, તેના અસત્વમાં=ભ્રાંતિમાત્રના અસત્ત્વમાં, અનુભવ બાધા છેeતેનું સ્વયં સંવેદન પ્રાપ્ત થતું નથી એ રૂપ અનુભવ બાધા છે. કઈ રીતે અનુભવ બાધા છે ? તે સ્પષ્ટ કરે છે –
અસદ્ એવા શશશૃંગાદિ અનુભવાતા નથી જ, તેમ ભ્રાંતિમાત્રરૂપ રાગાદિ હોય તો તેનો સંસારી જીવોને અનુભવ થાય છે તે થવો જોઈએ નહિ, એ પ્રકારે તાત્પર્ય છે, આને જ=ચિતિમાત્રથી ભ્રાંતિ સ્વીકારવામાં અનુભવ બાધા છે એને જ, વ્યતિરેકથી પ્રતિવસ્તુના ઉપચાસ દ્વારા સદશ દૃષ્ટાંતના ઉપચાસ દ્વારા, ભાવન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – મૃગતૃષ્ણિકાદિમાં પણ=મિથ્થારૂપ વિષયવાળા મમરીચિકા – બે ચંદ્ર આદિમાં પણ, અનુભવ=તદ્ જ્ઞાનની વૃત્તિ, અનુભવ સ્વરૂપે પણ=જ્ઞાન
સ્વરૂપે પણ, અસદ્દ નથી જ, સત્ય અભિમત જલાદિમાં દૂર રહો, મિથ્થારૂપ જલાદિમાં પણ, એ મૃષ્ટિ વિમલાવમાં રહેલા પ શબ્દનો અર્થ છે, વળી, સવિષયપણાથી અસદ્ થાય પણ એ શબ્દનો અર્થ છે=ાનુમવાત્મનામાં રહેલા ગરિ શબ્દનો અર્થ છે, આ મૃગણિકા આદિમાં જ્ઞાન સ્વરૂપે પણ જલાદિનો અનુભવ છે એ, વિદ્વાનથી માંડીને સ્ત્રી આદિ સર્વ લોકોને સિદ્ધ છે=પ્રતીત છે, આમાં જ=મૃગતૃષ્ણિકાદિ અનુભવમાં જ, વિશેષતે કહે છે – અને આ મૃગતૃષ્ણિકાદિનો