________________
સવ્વભ્રૂણં સવ્વદરિસીણં
'आदि'शब्दात् प्रतिनियतप्रतिपत्तिहेतोर्ज्ञेयेन तुल्याकारतया ज्ञानस्य, प्रतिषेधो दृश्यः; क्रमवृत्तिनोर्ज्ञेयज्ञानयोः क्षणिकयोः क्षणस्थायिना ज्ञानेन उभयाश्रितायास्तस्या एव प्रतिपत्तुमशक्यत्वात्, किञ्च तुल्यत्वं नाम सामान्यं तच्चैकमनेकव्यक्त्याश्रितमिति कथं न तदाश्रितदोषप्रसंग: ? । अत्राप्याह
'सिय तत्तुल्लागारं जं तं भणिमो अओ तदागारं ।
अत्रोत्तरं-तग्गहणाभावे नणु, तुल्लत्तं गम्मई कह णु ? ।। १ ।।
तुल्लत्तं सामन्नं एगमणेगासियं अजुत्ततरं ।
तम्हा घडादिकज्जं दीसइ मोहाभिहाणमिदं ।।२।।'
ततस्तेन विषयाकाराप्रतिसंक्रमादिना कारणेन, ज्ञानस्य विज्ञानस्य विषयग्राहिणः, प्रतिबिम्बाकारताप्रतिक्षेपो-ज्ञानवादिप्रतिज्ञातो 'विषयप्रतिबिम्बाकारं विज्ञानं न घटते, किन्तु अबाह्याकारमेव सत्स्वभावमात्रप्रतिभासीत्येवंरूपः प्रत्युक्तः = निराकृतः, 'विषयग्रहणे 'त्यादि, हेतुश्च प्रतीतः एवं = मुक्तरूपपरिणामस्याऽऽकारत्वे, सामयिकविवक्षया साकारं विशेषग्रहणपरिणामवत्, ज्ञानम् = उपयोगविशेषः, अनाकारं च = सामान्यપ્રદળપરિળામવત્ (ચ), વર્શન=પયોળમેલ વ, કૃષિ=તવૃત્તિ, સિદ્ધ મતિા
પંજિકાર્થ :
अथ प्रसङ्गसिद्धिमाह ‘સિદ્ધ મવૃતિ’ ।। હવે પ્રસંગથી સિદ્ધિને કહે છે=પૂર્વમાં સ્થાપન કર્યું કે જ્ઞાનમાં શેયનું પ્રતિબિંબ પડતું નથી, પરંતુ વિષયગ્રાહકપણારૂપે જીવની પરિણતિ જ શેયના આકારરૂપ છે એ કથન દ્વારા પ્રસંગથી જે સિદ્ધ થાય છે તેને બતાવે છે
.....
૧૯
-
આના દ્વારા=વિષયગ્રહણ પરિણામનું જ આકારપણું છે એ કથન દ્વારા, વિષયના અને આકારના અપ્રતિસંક્રમણ આદિથી જ્ઞાનની પ્રતિબિંબ આકારતાનો પ્રતિક્ષેપ છે એમ આગળ સાથે અન્વય છે. વિષયના અને આકારના અપ્રતિસંક્રમણનો અર્થ સ્પષ્ટ કરે છે
-
વિષયનો અને આકારનો=ગ્રાહ્યનો અને સંનિવેશનો, અપ્રતિસંક્રમ=સ્વગ્રાહી એવા જ્ઞાનમાં અપ્રતિબિંબન, વિષય-આકારનો અપ્રતિસંક્રમ છે, દ્દિ=જે કારણથી, વિષયના અને આકારના પ્રતિસંક્રમમાં જ્ઞાનનું અને જ્ઞેયનું એકત્વ થાય; કેમ કે એકાકારીભૂતપણું છે અથવા વિષય નિરાકાર થાય; કેમ કે તેના આકારનું=વિષયના આકારનું, જ્ઞાનમાં પ્રતિસંક્રાંતપણું છે, જેને ધર્મસંગ્રહણીકાર કહે છે – તદ્ અભિન્ન આકારપણું હોતે છતે બંનેનું પણ=જ્ઞાન અને અર્થ બંનેનું પણ, એકત્વ કેમ ન થાય ? જ્ઞાનમાં તેનો આકાર હોતે છતે=અર્થનો આકાર હોતે છતે, તે અર્થને અનાકાર ભાવ પ્રાપ્ત થાય. II૬૪૩૪। આવિ શબ્દથી=લલિતવિસ્તરામાં વિષયારાપ્રતિસંમાલિનામાં રહેલા આદિ શબ્દથી, પ્રતિનિયત પ્રતિપત્તિનો હેતુ હોવાને કારણે=આ ઘટ છે આ પટ છે ઇત્યાદિ પ્રતિનિયત બોધનો હેતુ હોવાને કારણે, જ્ઞેયની સાથે જ્ઞાનની તુલ્ય આકારતાનો પ્રતિષેધ જાણવો=ઞાતિ શબ્દથી પ્રતિષેધ જાણવો; કેમ કે ક્ષણિક ક્રમવૃત્તિવાળા શેય અને જ્ઞાનનો ક્ષણસ્થાયી એવા જ્ઞાનની સાથે ઉભય આશ્રિત એવી તેનું જ=તુલ્ય આકારતાનું જ,