________________
૧૦૬
લલિતવિસ્તરા ભાગ-૨ रागादय इति भावनीयम्, एवं च तथाभव्यत्वादिसामग्रीसमुद्भूतचरणपरिणामतो रागादिजेतृत्वादिना તાત્તિનનાલિસિદ્ધિઃારકા લલિતવિસ્તરાર્થ:
અસદું જ નિમિત નથી જ=ભ્રાંતિનું નિમિત્તે અસદ્ જ નથી; કેમ કે અતિપ્રસંગ છેકનિમિત્ત વગર ભ્રાંતિ થતી હોય તો હંમેશાં સત્ત્વ કે અસત્ત્વ સ્વીકારવાનો પ્રસંગ છે, વળી, ચિતિમાત્રથી જ, તેનો સ્વીકાર કરાયે છતે=ભ્રાંતિનો સ્વીકાર કરાયે છતે, અનુપરમ છે=ભ્રાંતિમાત્રને અનુપરમ છે, એ રીતે નિર્મોક્ષનો પ્રસંગ છે, તોપણ=ચૈતન્યમાત્રથી ભ્રાંતિમાત્ર સ્વીકારવામાં આવે તોપણ, તેના અસત્ત્વમાંeભ્રાંતિમાત્રના અસત્ત્વમાં, અનુભવ બાધા છે. કેમ અનુભવ બાધા છે ? તે સ્પષ્ટ કરે છે –
મૃગતૃષ્ણિકાદિમાં પણ જલાદિનો અનુભવ અનુભવ સ્વરૂપે પણ અસ જ નથી, આ=મૃગતૃષ્ણિકાદિમાં જલાદિનો અનુભવ અનુભવ સ્વરૂપે અસત્ જ નથી એ, વિદ્વાનથી માંડીને સ્ત્રી આદિ સર્વ જનને સિદ્ધ છે અને આ મૃગતૃષ્ણિકાદિનો અનુભવ, પુરુષમાત્ર નિમિત્ત નથી; કેમ કે સર્વત્ર સદા અભાવની અનુપપત્તિ છે મૃગતૃષ્ણિકાદિના અભાવની અનુપપત્તિ છે, એ રીતે મૃગતૃષ્નિકાદિના અનુભવની જેમ ચિતિમાત્ર નિબંધન રાગાદિ નથી એ રીતે, ભાવન કરવું જોઈએ અને આ રીતે= રાગાદિ ચિતિમાત્ર નિબંધન નથી પરંતુ કર્મનિમિત છે એ રીતે, તેવા પ્રકારના ભવ્યત્યાદિ સામગ્રીથી સમુભૂત રાત્રિના પરિણામથી રાગાદિના જેતૃપણાદિ વડે તાત્વિક જિનાદિની સિદ્ધિ છે=ભગવાનમાં તાત્વિક જિનત્વ અને જાપકત્વની સિદ્ધિ છે. ll૧૭ના પંજિકા :पराशङ्कापरिहारायाह
न च-नैव, असदेव न किञ्चिदेवेत्यर्थः, 'निमित्तं' प्रकृतभ्रान्तः, हेतुमाह- अतिप्रसङ्गात् नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरिति प्राप्तेरिति, पुनरप्याशङ्क्याह-चितिमात्रादेव-चैतन्यमात्रादेव, तु-पुनः, स्वव्यतिरिक्तकर्मलक्षणसहकारिरहितात्, तदभ्युपगमे भ्रान्तिमात्राभ्युपगमे, अनुपरमो भ्रान्तिमात्रस्यानुच्छेदो, अभ्रान्तज्ञानेष्वपि भ्रान्तिनिमित्ततया परिकल्पितस्य चितिमात्रस्य भावात्, ततः किमित्याह- इति एवम्, अनिर्मोक्षप्रसङ्गः संसारानुच्छेदापत्तिः, चितिमात्रस्य मोक्षेऽपि भावात्, अभ्युपगम्यापि दूषणमाह- तथापि चितिमात्रादेव भ्रान्तिमात्राभ्युपगमेऽपि, तदसत्त्वे-भ्रान्तिमात्रासत्त्वे, अनुभवबाधा-तस्य स्वयं संवेदनं न प्राप्नोतीति, न ह्यसच्छशशृङ्गाद्यनुभूयत इति। एनामेव व्यतिरेकतः प्रतिवस्तूपन्यासेन भावयन्नाह- न हि मृगतृष्णिकादावपि मरुमरीचिकाद्विचन्द्रादावपि मिथ्यारूपे विषये, आस्तां सत्याभिमते जलादौ, अनुभवः तज्ज्ञानवृत्तिः, अनुभवात्मनापि=ज्ञानात्मनापि, असन्नेव सविषयतया तु स्यादप्यसनिति 'अपि' शब्दार्थः, 'आविद्वदङ्गनादिसिद्धमेतत्' सर्वजनप्रतीतिमत्यर्थः।