________________
գիկ
સબસૂર્ણ સવદરિસીણં पुरुषोपरागात् सचेतनेवावभासते, तदुक्तं- 'पुरुषोऽविकृतात्मैव स्वनि समचेतनम्। मनः करोति सानिध्यादुपाधिः स्फटिकं यथा'।।१॥ अस्य व्याख्या, पुरुषः-आत्मा अविकृतात्मैव-नित्य एव, स्वनिर्भासं-स्वाकारम्, अचेतनं-चैतन्यशून्यं सत् मनः अन्तःकरणं, करोति-विदधाति, सानिध्यात सांनिध्यमात्रेण, निदर्शनमाहउपाधिः-पद्यरागादिः, स्फटिकम् उपलविशेषं, यथा स्वनिर्भासं करोति तत्परिणामान्तरापत्तेः, भोगोऽप्यस्य मनोद्वारक एव, अत्राप्युक्तम्- 'विभक्तेदृक्परिणतौ बुद्धौ भोगोऽस्य कथ्यते। प्रतिबिम्बोदयः स्वच्छे, यथा चन्द्रमसोऽम्भसि'। अस्य व्याख्या-विभक्ता चासौ आत्मन ईदृक्परिणतिश्च-प्रतिबिम्बोदयरूपेति विग्रहः, तस्यां सत्यां सैव भोग इत्यर्थः, क्व या परिणतिरित्याह-बुद्धौ अन्तःकरणलक्षणायां, भोगो विषयग्रहणरूपः, अस्य-आत्मनः, कथ्यते आसुरिप्रभृतिभिः । किंवदित्याह- प्रतिबिम्बोदयः प्रतिबिम्बपरिणामः, स्वच्छे निर्मले, यथा चन्द्रमसो वास्तवस्य, अम्भसि-उदके, तद्वदिति।
अथ प्रकृतं व्याख्यायते बुद्ध्यध्यवसितम् बुद्ध्या अनन्तरोक्तया, अध्यवसितं-प्रतिपन्नं, अर्थ-शब्दादिविषयं, पुरुषः आत्मा, चेतयते-जानाति, अर्थचेतने बुद्धेरन्तरङ्गकरणत्वात्। પંજિકાર્ચ -
કુળધ્યવસિાઈ રત્ના બુદ્ધિઅધ્યવસિત અર્થને પુરુષ જાણે છે, એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – અહીં=બુદ્ધિઅધ્યવસિત અર્થ પુરુષ જાણે છે એના વિષયમાં, સાંખ્ય પ્રક્રિયા આ પ્રમાણે છે – સત્વ, રજસ, તમસ રૂપ ત્રણ ગુણો છે તેની સામ્ય અવસ્થા પ્રકૃતિ છે અને તે જ પ્રધાન એ પ્રમાણે કહેવાય છે, સ્યાદ્વાદી તેને કર્મરૂપી પ્રકૃતિ કહે છે, પ્રકૃતિમાંથી મહાત્ ઉત્પન્ન થાય છે, મહદ્ એ બુદ્ધિનું નામ છે, મહદમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે=આત્મઅભિમાન થાય છે, તેનાથી પાંચ બુદ્ધિ ઈન્દ્રિયો શ્રોત્રાદિ ઉત્પન્ન થાય છે અને વાણી, હાથ, પગ, પાય, ઉપસ્થરૂપ પાંચ જ કર્મઈન્દ્રિયો ઉત્પન્ન થાય છે, અગ્યારમું ઇચ્છારૂપ મન ઉત્પન્ન થાય છે અને ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ સ્વભાવવાળા પાંચ તત્માત્ર થાય છે અને તે તત્માત્રથી યથાક્રમ ભૂમિ વગેરે પાંચ મહાભૂતો પ્રવર્તે છે અને અહીં પ્રકૃતિના વિકારને કારણે અચેતન પણ બુદ્ધિ ચૈતન્ય સ્વતત્વરૂપ પુરુષના ઉપરાગથી સચેતનની જેમ ભાસે છે= પ્રકૃતિનો વિકાર હોવાથી બુદ્ધિ અચેતન છે તોપણ સ્ફટિકમાં જપાકુસુમનું પ્રતિબિંબ પડે તેમ ચૈતન્ય સ્વતત્વરૂપ જે પુરુષ છે તેનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે તેથી તેનાથી ઉપરંજિત બુદ્ધિ હોવાથી સચેતનના જેવી ભાસે છે, તે કહેવાયું છે, અવિકૃત સ્વરૂપ જ પુરુષ સાંનિધ્યથી અચેતન એવા મનને સ્વનિર્ભસવાળું કરે છે, જે પ્રમાણે ઉપાધિ સ્ફટિકને સ્વનિર્ભસવાળું કરે છે. આવી વ્યાખ્યા આ પ્રમાણે છે – પુરુષ આત્મા છે, અવિકૃતાત્મા જ છે=નિત્ય જ પુરુષ છે, અચેતન=ચૈતન્યશૂન્ય છતાં, મનને અંતઃકરણને, સાંનિધ્યથી=સાંનિધ્યમાત્રથી, સ્વનિર્માસવાળું= સ્વઆકારવાળું કરે છે, દાંતને કહે છે – પદ્મરાગાદિ ઉપાધિ ઉપલવિશેષરૂ૫ સ્ફટિકને જે પ્રમાણે સ્વનિર્માસવાળું કરે છે; કેમ કે તેના પરિણામાંતરની પ્રાપ્તિ છેઃસ્ફટિકના પરિણામાંતરની પ્રાપ્તિ છે, આવો આત્માનો, ભોગ પણ મનોકારક જ છે, અહીં પણ=ભોગના વિષયમાં પણ, કહેવાયું છે –