________________
૧૪૦
લલિતવિના ભાગર
પંજિકા - स्याद् वक्तव्यं 'बुद्ध्यन्तरेण बुद्धिसंवेदने प्रकृतिसद्धिर्भविष्यती'त्याशङ्क्याहनास्वसंविदिताया बुद्धेः प्रत्यक्षादिरूपायाः, अवगमे कश्चिदुपायः=बुद्ध्यन्तरलक्षणः, कुत इत्याहअनुमानादिबुद्धरविषयत्वाद्-अनुमानागमादिबुद्ध्यन्तरस्य तत्राप्रवृत्तेः एतदेव भावयति- न ज्ञानव्यक्तिः= प्रतिनियतबहिरर्थग्राहिका प्रत्यक्षादिरूपा, अनुमानादिबुद्धेः विषयः ग्राह्यः; कुत इत्याह- तदा-अनुमानादिबुद्धिकाले, तदसत्त्वात् तस्या-ज्ञानव्यक्तेाह्यरूपाया असत्त्वात्, योगपद्येन ज्ञानद्वयस्यानभ्युपगमात्, तर्हि तत्सामान्यं विषयो भविष्यतीत्याह- न तत्सामान्यं न प्रत्यक्षादिव्यक्तिसामान्यं, विषय इत्यनुवर्तते, कुत इत्याह- तदात्मकत्वात् व्यक्तिरूपज्ञानस्वभावत्वात् सामान्यस्य, व्यक्त्यभावे तदभावात्।
अभ्युच्चयमाह- न च-नैव, व्यक्त्यग्रहे, व्यक्ती-तदाधारभूतायामपरिच्छिद्यमानायां, तद्ग्रहः-सामान्यग्रहः, कथञ्चिद् व्यक्तिभ्यो भेदाभ्युपगमेऽपि, इत्यपि-एतदपि, न केवलं व्यक्त्यभावे सामान्याभावः किन्तु व्यक्त्यग्रहे न च तद्ग्रहः इति ‘अपि' शब्दार्थः, चिन्त्यं-परिभाव्यं, वृक्षादिविशेषप्रमेयेषु इत्थमेव दर्शनात्। પંજિકાર્ય :
ચાલ્વટ્ય સ્થવ સર્જનાત્ વક્તવ્ય થાય=આ પ્રમાણે મીમાંસકનું વક્તવ્ય થાય, બુદ્ધિ અંતરથી બુદ્ધિનું સંવેદન હોતે છતે=ણેયનું પ્રત્યક્ષ થયા પછી અન્ય બુદ્ધિ દ્વારા બુદ્ધિનું સંવેદન થયે છત, પ્રકૃતિની સિદ્ધિ થશે મને બોધ છે એ પ્રકારે પ્રકૃતિની સિદ્ધિ થશે, એ પ્રકારની આશંકા કરીને કહે છે=મીમાંસકના મતાનુસાર આશંકા કરીને કહે છે –
અસ્વસંવિદિત એવી પ્રત્યક્ષરૂપ બુદ્ધિના અવગમમાં કોઈ ઉપાય નથી=બીજી બુદ્ધિરૂપ કોઈ ઉપાય નથી, કેમ ? એથી કહે છે–પૂર્વની બુદ્ધિનો ઉત્તરની બુદ્ધિથી બોધ થાય છે તેમ કેમ ન સ્વીકારી શકાય? એથી કહે છે – અનુમાનાદિ બુદ્ધિનું અવિષયપણું હોવાથી=અનુમાન-આગમાદિ બુદ્ધિ અંતરની ત્યાં અર્થાત્ પ્રત્યક્ષાદિરૂપ બુદ્ધિના નિર્ણયમાં અપ્રવૃત્તિ હોવાથી, પૂર્વની બુદ્ધિનો નિર્ણય કરવાનો કોઈ ઉપાય નથી, આને જ ભાવન કરે છે–પ્રત્યક્ષાદિ બુદ્ધિ અનુમાનાદિ બુદ્ધિનો અવિષય છે એને જ ભાવન કરે છે – જ્ઞાન વ્યક્તિ વિષય નથી=પ્રતિબિયત બાહ્ય અર્થને ગ્રહણ કરનારી પ્રત્યક્ષાદિ રૂપ જ્ઞાન વ્યક્તિ અનુમાનાદિ બુદ્ધિથી ગ્રાહ્ય નથી, કેમ અનુમાનાદિ બુદ્ધિથી પ્રત્યક્ષાદિ રૂપ બુદ્ધિ ગ્રાહ્ય નથી? એથી કહે છે – ત્યારે અનુમાનાદિ બુદ્ધિકાળમાં, તેનું અસત્વ હોવાથી ગ્રાહ્યરૂપવાળી તે જ્ઞાનવ્યક્તિનું અસત્વ હોવાથી, અનુમાનાદિ બુદ્ધિનો વિષય પૂર્વની બુદ્ધિ નથી; કેમ કે યુગપથી જ્ઞાનયમો અલભ્યપગમ છે તો તેનો સામાન્ય વિષય થશેaઉત્તરમાં કરાતા અનુમાનનો સામાન્ય વિષય થશે, એથી કહે છે – તે સામાન્ય નથી=પ્રત્યક્ષાદિ વ્યક્તિ સામાન્ય વિષય નથી, વિષય એ પ્રકારે અનુવર્તન પામે છે પૂર્વમાં જ્ઞાનવ્યક્તિ વિષય નથી એમ કહ્યું ત્યાં રહેલો વિષય શબ્દ તત્સામાન્ય પછી અનુવર્તન પામે છે, કયા કારણથી ?=કયા કારણથી તેનો સામાન્ય વિષય નથી? તેમાં હેતુ કહે