________________
૧૧૭
લલિતવિસ્તરાર્થ :
વ્યાવૃત્ત છદ્મવાળા ભગવાન છે, છાદન કરે એ ‘છદ્મ.’ ઘાતિકર્મ જ્ઞાનાવરણાદિ છદ્મ કહેવાય છે અને તદ્ બંધયોગ્યતા લક્ષણવાળો ભવનો અધિકાર છે—જ્ઞાનાવરણાદિ કર્મના બંધની યોગ્યતાવાળો ભવનો અધિકાર છે, એથી આ નહિ હોતે છતે=ભવનો અધિકાર નહિ હોતે છતે, કર્મયોગનો અભાવ હોવાથી=ફરી જન્મ લેવારૂપ કર્મયોગનો અભાવ હોવાથી તીર્થના વિનાશના દર્શનને કારણે ફરી સંસારમાં જન્મ લેતા નથી. એમ અન્વય છે. આથી જ=ભવ અધિકારના અભાવમાં કર્મયોગનો અભાવ છે આથી જ, બીજા કહે છે · અસહજ અવિધા છે, વ્યાવૃત્ત છદ્મ છે જેઓને તે તેવા પ્રકારના છે=વ્યાવૃત્ત છદ્મવાળા છે, એ પ્રમાણે વિગ્રહ છે=સમાસનો વિગ્રહ છે.
પંજિકા ઃ
‘તદ્વન્ચે'ત્યાવિ, તÇ=જ્ઞાનાવરાવિધર્મો, વયોગ્યતા-પાવવો પ્રવૃત્તિરૂપા, લક્ષાં=સ્વમાવો, यस्य स तथा, चकारः समुच्चये भिन्नक्रमश्च ततो भवाधिकारश्च छद्यकारणत्वाच्छद्योच्यते, कुत इत्याह‘અસતી'ત્યાવિ, સુગમ ચૈતન્, અત વ=મવાધિારામાવે ધર્મવોળામાવાવેવ, આતુઃ ધ્રુવતે, અવરે-તીર્થા:, असहजा=जीवेनासहभाविनी, जीवस्वभावो न भवतीत्यर्थः, अविद्या = कर्म्मकृतो बुद्धिविपर्यासः, कर्म्मव्यावृत्ती तद्व्यावृत्तेः, इति = एवं कार्यकारणरूपं, 'व्यावृत्तं छद्म येषामित्यादि सुगमं चैतत् नवरं
-
લલિતવિસ્તરા ભાગ-૨
પંજિકાર્ય :‘તબન્યું 'સ્થાવિ કે.... • સુામ ચેતત્ નવર – તત્ વન્ય ઇત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેની=જ્ઞાનાવરણાદિ કર્મની, કષાયની અને યોગની પ્રવૃત્તિરૂપ બંધયોગ્યતા, લક્ષણ છે=સ્વભાવ છે જેને તે તેવો છે—તબંધ યોગ્યતાલક્ષણવાળો છે, ‘ચ’કાર સમુચ્ચયમાં છે અને ભિન્નક્રમવાળો છે, તેથી=‘ચ’કારનું અન્યત્ર યોજન છે તેથી, ભવાધિકાર પછી યોજન છે અને ભવાધિકાર છદ્મનું કારણ હોવાથી છદ્મ કહેવાય છે. કેમ ?=કેમ છદ્મ શબ્દથી ભવતા અધિકારનું ગ્રહણ છે ? એથી કહે છે
-
અસતીત્વાવિ પ્રતીક છે અને આ=ગ્નસતીત્વાતિનો અર્થ સુગમ છે, આથી જ=ભવ અધિકારનો અભાવ હોતે છતે કર્મયોગનો અભાવ હોવાથી જ, અપર તીર્થિકો અસહજ અવિદ્યા કહે છે=જીવતી સાથે અસહભાવી એવો અર્થાત્ જીવનો સ્વભાવ નથી એવો કર્મકૃત બુદ્ધિવિપર્યાસ કહે છે; કેમ કે કર્મની વ્યાવૃત્તિ થયે છતે તેની વ્યાવૃત્તિ છે=અવિદ્યાની વ્યાવૃત્તિ છે, આ પ્રકારે કાર્યકારણરૂપ વ્યાવૃત્ત છે છદ્મ જેઓને ઈત્યાદિ અને આ=વ્યાવૃત્ત છદ્મનો સમાસ ખોલ્યો એ, કેવલ સુગમ છે. ભાવાર્થ:
ગોશાલકના શિષ્યો ભગવાનને સાક્ષાત્ છદ્મસ્થ છે તેમ કહેતા નથી, પરંતુ છદ્મસ્થનું કારણ કર્મબંધની યોગ્યતારૂપ ભવ અધિકાર છે અને તીર્થનો નાશ થાય છે ત્યારે તીર્થના રક્ષણ માટે ભગવાન ફરી જન્મ લે છે તેમ કહે છે, તેથી અર્થથી એ ફલિત થાય કે ભગવાન કર્મબંધની યોગ્યતારૂપ ભવના અધિકારવાળા છે