________________
૪૬.
લલિતવિસ્તરા ભાગ-૧
સૂત્રાર્થ : -
બધિને દેનાર ભગવાનને નમસ્કાર થાઓ. ll૧૯ll લલિતવિસ્તરા -
तथा 'बोहिदयाणं'। इह बोधिः-जिनप्रणीतधर्मप्राप्तिः, इयं पुनर्यथाप्रवृत्तापूर्वाऽनिवृत्तिकरणत्रयव्यापाराभिव्यङ्ग्यमभिन्नपूर्वग्रन्थिभेदतः पश्चानुपूर्व्या प्रशमसंवेगनिदाऽनुकम्पाऽस्तिक्याभिव्यक्ति, लक्षणं तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनं; विज्ञप्तिरित्यर्थः, पञ्चकमप्येतदपुनर्बन्धकस्य यथोदितस्य, अस्य पुनर्बन्धके स्वरूपेणाभावात्, इतरेतरफलमेतदिति नियमः, अनीदृशस्य तत्त्वायोगात्, न ह्यचक्षुष्फलमभयं, चक्षुर्वाऽमार्गफलमित्यादि।
एवं चोत्कृष्टस्थितेराग्रन्थिप्राप्तिमेते भवन्तोऽप्यसकृन्न तद्रूपतामासादयन्ति, विवक्षितफलयोग्यतावैकल्यात्। લલિતવિસ્તરાર્થઃ
અને બોધિને દેનારા ભગવાન છે, અહીં=સંસારમાં, બોધિ ભગવાને કહેલ ધર્મની પ્રાપ્તિ છેઃ શ્રુત-વ્યાત્રિરૂપ ધર્મની પ્રાપ્તિ છે, આ=બોધિ, વળી, યથાપ્રવૃત, અપૂર્વ, અનિવૃત્તિકરણના વ્યાપારથી અભિવ્યંગ્ય અભિન્ન પૂર્વ એવી ગ્રંથિના ભેદથી થાય છે, પચ્ચાનુપૂર્વથી પ્રશમ-સંવેગ-નિર્વેદઅનુકંપા-આસિક્યની અભિવ્યક્તિ સ્વરૂપ તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન છે=વિજ્ઞતિ છે એ પ્રકારનો અર્થ છેઃબોધિ શબ્દનો અર્થ છે, પંચક પણ આ=અભયાદિ પાંચે પણ આ, યથોદિત અપુનર્ણધક જીવને થાય છે; કેમ કે આનો=અભયાદિ પંચકનો, પુનબંધક હોતે છતે=ફરી ઉત્કૃષ્ટ સ્થિતિબંધક જીવ હોતે છતે, સ્વરૂપથી અભાવ છે, ઈતર-ઈતર ફલવાળું આ છે=પૂર્વ-પૂર્વ ઉત્તર-ઉત્તરના કાર્યવાળું આ અર્થાત્ પંચક છે, એ નિયમ છે; કેમ કે અનીદશને=ઈતર ઈતર
લના અક્ષરૂપ પંચકવાળા જીવને, તત્ત્વનો અયોગ છે અભયાદિ ભાવનું અઘટન છે, અચક્ષુલવાળું અભય નથી જ અથવા અમાર્ગફલવાળી ચક્ષુ નથી જ ઈત્યાદિ.
અને આ રીતે=ઈતર-ઈતર ફલવાળા અભયાદિ હોતે છતે ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડીને ગ્રંથિની પ્રાપ્તિ સુધી વારંવાર થતા પણ આ અભયાદિ, તદ્રુપતાને=ભાવરૂપ અભયાદિ રૂપતાને, પ્રાપ્ત કરતા નથી; કેમ કે વિવક્ષિત ફલની યોગ્યતા વિકલપણું છેઃઉત્તર-ઉત્તરના ગુણને પ્રગટ કરે તેવી યોગ્યતા વિકલપણું છે. પંજિકા :___ बोहिदयाणं। पञ्चकमपि-अभयचक्षुरादिरूपम् (अपि), आस्तां प्रस्तुता बोधिः, एतद् अनन्तरोदितम् अपुनर्बन्धकस्य उक्तलक्षणस्य, कुत इत्याह- यथोदितस्य उक्तनिर्वचनस्य, अस्य-पञ्चकस्य, पुनर्बन्धके