________________
૮૨
લલિતવિસ્તાર ભાગ-૨
પરિપાનું અપેક્ષણ છે. કેમ પરિપાકનું અપેક્ષણ છે? તેમાં હેતુ કહે છે – પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ છે. કેમ પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ છે? તેમાં હેતુ કહે છે – અપુનબંધકપણું છે. કેમ અપુનબંધકપણું છે ? તેમાં હેતુ કહે છે – પ્રકૃતિને અભિમુખપણાની ઉપપત્તિ છે. પંજિકા -
દાપી'ચારિપિ , ન વત્ન પૂર્વસૂત્રે, “ઘ' “થવૃત્ત =ચારિત્રધર્મ ચર્થ, ‘તચ=ાથચેવ, 'स्वपरापेक्षया' स्वस्मिन्परस्मिंश्चेत्यर्थः, 'प्रवर्तनपालनदमनयोगतः' हेतुत्रितयतया साधयिष्यमाणात्, 'सारथित्वं' रथप्रवर्तकत्वम्।
તરે તથા રૂાવિના માવતિतत् सारथित्वं यथा भवति तथा प्रतिपाद्यत इत्यर्थः, 'सम्यक्प्रवर्त्तनयोगेन' अवन्ध्यमूलारम्भव्यापारण, धर्मसारथित्वमिति संटङ्कः, एषोऽपि कुत इत्याह- 'परिपाकापेक्षणात्' परिपाकस्य-प्रकर्षपर्यन्तलक्षणस्य अपेक्षणात्-साध्यत्वेनाश्रयणात्, एतदपि कुत इत्याह- 'प्रवर्तकज्ञानसिद्धेः'=अर्थित्वगर्भप्रवृत्तिफलस्य ज्ञानस्य भावात्, प्रदर्शकाद्यन्यज्ञानेन प्रवृत्तेरयोगात्, सापि कथमित्याह- 'अपुनर्बन्धकत्वात्'='पापं न तीव्रभावात्करोति' इत्यादिलक्षणोऽपुनर्बन्धकस्तद्भावात्, तदपि कथमित्याह- 'प्रकृत्याभिमुख्योपपत्तेः'-प्रकृत्या-तथाभव्यत्वपरिपाकेन स्वभावभूतया(आभिमुख्योपपत्तेः-) धर्म प्रति प्रशंसादिनानुकूलभावघटनात्। પંજિકાર્ચ -
પી ચારિ ... માપદના ફૂદાવી ઇત્યાદિ પ્રતીક છે, અહીં પણ કેવલ પૂર્વસૂત્રમાં નહિ, ધર્મ અધિકૃત જ છે=ચારિત્રધર્મ જ છે એ પ્રકારનો અર્થ છે, તેનું-રથની જેવા ચારિત્રનું, સ્વ-પરની અપેક્ષાએ સ્વમાં અને પરમાં, પ્રવર્તન-પાલન અને દમનના યોગથી=હેતુત્રિતપણાથી સિદ્ધ કરાશે એવા પ્રવર્તન-પાલન અને દમનના યોગથી, સારથિપણું છે=રથ પ્રવર્તકપણું છે.
તેને જ=સારથિપણાને જ, તવથા ઈત્યાદિથી ભાવન કરે છે–તે સારથિપણું જે પ્રમાણે થાય તે પ્રમાણે પ્રતિપાદન કરાય છે=ભગવાનને પોતાના ચારિત્રધર્મનું સારથિપણું જે પ્રમાણે થાય તે પ્રમાણે પ્રતિપાદન કરાય છે, સમ્યફ પ્રવર્તનના યોગથી=અવંધ્ય મૂલ આરંભના વ્યાપારથી=ચારિત્રધર્મનો મૂલા આરંભ અવશ્ય લલચસ્થાને પહોંચાડે તેવા અવંધ્ય મૂલ આરંભના વ્યાપારથી, ધર્મસારથિપણું છે એ પ્રમાણે સંરંક છે=યોજન છે, આ પણ=સમ્યફ પ્રવર્તનનો યોગ પણ, કયા કારણથી છે? એથી કહે