________________
પક.
લલિતવિસ્તરા ભાગ-૨
અવતરણિકા -
सद्देशनायोग्यताविधाय्यनुग्रहसम्पादनादिना तात्त्विकधर्मदातृत्वादिप्रकारेण परमशास्तृत्वसम्पत्समन्विता भगवन्त इति न्यायतः प्रतिपादयन्नाह- 'धम्मदयाण मित्यादिसूत्रपञ्चकम् - અવતરણિયાર્થ:
સદેશનાની યોગ્યતાને કરનાર એવા અનુગ્રહના સંપાદન આદિથી તાત્વિક ઘર્મદાતૃત્વ આદિ પ્રકારથી પરમ શાસ્તૃત્વ સંપદાથી સમન્વિત ભગવાન છે એ પ્રકારના વાયથી પ્રતિપાદન કરતાં-એ પ્રકારની યુક્તિથી પ્રતિપાદન કરતાં, ગ્રંથકારશ્રી ધમ્મદયાણ ઈત્યાદિ સૂત્રપંચને કહે
પંજિકા -
'सद्देशनेत्यादि', इदमत्र हृदयम्-सद्देशनाया योग्यताया विधायिनो अनुग्रहस्य' स्वविषये बहुमानलक्षणस्य प्राक् सम्पादनेन, 'आदि'शब्दात् तदनु सद्देशनया, यत् तात्त्विकधर्मस्य दातृत्वम्, 'आदि'शब्दात् परिपालनं, तेन, परमया भावरूपया, शास्तृत्वसम्पदा-धर्मचक्रवर्तित्वरूपया, समन्विताः सङ्गता युक्ता भगवन्त, इति यथाक्रमं सूत्रपञ्चकेन प्रतिपादयन्नाहપંજિકાર્ય :
“સંદેશનેત્યાતિ' પ્રતિપવિત્રદા સદેશના ઈત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, આ=આગળ કહે છે એ, અહીં=પ્રસ્તુત અવતરણિકામાં, હદય છે= તાત્પર્ય છે, સદેશવાની યોગ્યતા કરનારા અનુગ્રહતું સ્વવિષયમાં બહુમાન સ્વરૂપ અનુગ્રહતું=ભગવાનની દેશનાના વિષયમાં બહુમાનરૂપ અનુગ્રહનું, પૂર્વમાં સંપાદન કરવાથી ભગવાન તાત્વિક ધર્મના દાતા છે એમ અવય છે, આદિ શબદથી=અનુગ્રહ સંપાદનાદિમાં રહેલા આદિ શબ્દથી, ત્યારપછી=સદેશનાને યોગ્ય જીવોનો અનુગ્રહ કર્યા પછી સદેશના વડે જે તાત્વિકધર્મનું દાતૃપણું છે=સદેશના વડે ભગવાનનું જે પારમાર્થિક ધર્મનું દાતાપણું છે, આદિ શબ્દથી તાત્વિક ધર્મના દાતૃત્વાદિમાં રહેલા આદિ શબ્દથી, પરિપાલન છે તાત્વિકધર્મના દાન પછી પ્રગટ થયેલા તાત્વિકધર્મનું પરિપાલન છે, તેના કારણે પરમ શાસ્તૃત્વ સંપદા સમન્વિત ભગવાન છેઃ ભાવરૂપ ધર્મચક્રવર્તિત્વરૂપ પરમ શાસ્તૃત્વ સંપદાથી યુક્ત ભગવાન છે, એ પ્રમાણે યથાક્રમ સૂત્રપંચક વડે પ્રતિપાદન કરતાં કહે છે=ધમ્મદયાણં પદથી ગ્રંથકારશ્રી કહે છે. ભાવાર્થ -
ભગવાન જ્યારે સાક્ષાત્ વિચરે છે ત્યારે ભગવાનની યોગમુદ્રાને જોઈને અને ભગવાનની તથા પ્રકારના પુષ્યજન્ય બાહ્ય સમૃદ્ધિને જોઈને ઘણા યોગ્ય જીવોમાં ક્લિષ્ટ કર્મોના ક્ષયોપશમજન્ય સદેશનાને સ્પર્શી શકે તેવા ભાવો થાય છે, જે સદ્ધર્મની દેશનાની યોગ્યતાને કરનાર અનુગ્રહનું સંપાદન છે, તેથી તેવા યોગ્ય