________________
૬૧
'ધમ્મદેસયાણ ચારિત્રનું કાર્ય સ્વભાવપણું છે તેથી, ભગવાનમાં તેના આધિપત્યની સિદ્ધિ છે=અન્ય સર્વ હતુઓ કરતાં ચારિત્ર પ્રત્યે ભગવાન પ્રધાન હેતુ છે તેની સિદ્ધિ છે, અને ભગવાનને જોઈને યોગ્ય જીવોને બહુમાન થાય છે માટે ભગવાન પ્રત્યેના બહુમાનરૂપ કારણમાં ચારિત્રધર્મરૂપ કાર્યનો ઉપચાર કરીને ભગવાન ચારિત્રધર્મને દેનારા છે તેમ કહેવાય છે, તેથી ભગવાન ધર્મને દેનારા છે તે પ્રકારે સ્તુતિ કરીને વિવેકી પુરુષને સ્મરણ થાય છે કે લોકોત્તમ એવા તીર્થકરો પ્રત્યે બહુમાન ઉત્પન્ન કરવામાં ભગવાન પ્રબળ કારણ છે, તેના દ્વારા ચારિત્ર પ્રાપ્તિ પ્રત્યે ભગવાન પ્રબળ કારણ છે, માટે ભગવાન ચારિત્રધર્મને દેનારા છે. ll૨ની सूत्र:
धम्मदेसयाणं ।।२१।। सूत्रार्थ :
ધર્મદેશક એવા ભગવાનને નમસ્કાર થાઓ. ll૧૧|| ललितविस्तरा :
तथा 'धम्मदेसयाणं' तत्र 'धर्मः' प्रस्तुत एव, तं यथाभव्यमभिदधति; तद्यथा, -प्रदीप्तगृहोदरकल्पोऽयं भवो, निवासः शारीरादिदुःखानां, न युक्तः इह विदुषः प्रमादः, यतः अतिदुर्लभेयं मानुषावस्था, प्रधानं परलोकसाधनं, परिणामकटवो विषयाः, विप्रयोगान्तानि सत्सङ्गतानि, पातभयातुरमविज्ञातपातमायुः, तदेवं व्यवस्थिते विध्यापनेऽस्य यतितव्यं।
एतच्च सिद्धान्तवासनासारो धर्ममेघो यदि परं विध्यापयति, अतः स्वीकर्तव्यः सिद्धान्तः, सम्यक् सेवितव्यास्तदभिज्ञाः, भावनीयं मुण्डमालालुकाज्ञातं, त्यक्तव्या खल्वसदपेक्षा, भवितव्यमाजाप्रधानेन, उपादेयं प्रणिधानं, पोषणीयं साधुसेवया धर्मशरीरं, रक्षणीयं प्रवचनमालिन्यम्, एतच्च विधिप्रवृत्तः सम्पादयति, अतः सर्वत्र विधिना प्रवर्तितव्यं, सूत्राद् ज्ञातव्य आत्मभावः, प्रवृत्तावपेक्षितव्यानि निमित्तानि, यतितव्यमसंपन्नयोगेषु, लक्षयितव्या विस्रोतसिका, प्रतिविधेयमनागतमस्याः भयशरणाधुदाहरणेन।
भवत्येवं सोपक्रमकर्मनाशः, निरुपक्रमकानुबन्धव्यवच्छित्तिः, इत्येवं धर्मं देशयन्तीति धर्मदेशकाः।।२१।। ललितविस्तरार्थ :
અને ધર્મના દેશક ભગવાન છે, ત્યાં ધમ્મદેસયાણં પદમાં, ધર્મ પ્રસ્તુત જ છે=પ્રસ્તુત એવો ચારિત્રધર્મ જ છે, તેને યથાભવ્ય કહે છેઃયથાયોગ્ય કહે છે જે પ્રમાણે જીવની યોગ્યતા છે તે प्रमाणे हे छ - ते मा प्रभारी धनी देशना मापे छ 'यथा'थी जताव छ -