________________
જોહિલ્યાણ अपुनर्बन्धकविलक्षणे, स्वरूपेण-स्वस्वभावेन, अभावात्, अस्यैव हेतोः सिद्ध्यर्थमाह- इतरेतरफलं= इतरस्य-पूर्वपूर्वस्य, इतरद्-उत्तरोत्तरं, फलं-कार्य, एतत्-पञ्चकम्, इति एषः, नियमो-व्यवस्था, कुत एतदित्याह- अनीदृशस्य-इतरेतराफलस्य पञ्चकस्य, तत्त्वायोगात्-तत्त्वस्य-अभयादिभावस्य, अयोगाद्अघटनात्, एतदेव भावयति- न हि-नैव, अचक्षुष्फलं नास्ति चक्षुः फलमस्य तत्तथा, अभयं धृतिः चक्षुर्वा उक्तरूपम्, अमार्गफलं-मार्गलक्षणफलरहितमिति आदि' शब्दान्मार्गोऽशरणफलः, शरणं चाबोधिપતિ
यदि नामैवं ततः किम्? इत्याहएवं च-इतरेतरफलतायां च सत्याम् उत्कृष्टस्थितेः मिथ्यात्वादिगतायाः, आ-इति प्रारभ्य, ग्रन्थिप्राप्ति समयसिद्धग्रन्थिस्थानं यावद्, एते अभयादयो, भवन्तोऽपि-जायमाना अपि, असकृद्-अनेकशः, न-नैव, तद्रूपतां=भावरूपाभयादिरूपताम्, आसादयन्ति लभन्ते, कुत इत्याह- विवक्षितफलयोग्यतावैकल्यात्= विवक्षितं फलमभयस्य चक्षुः, चक्षुषो मार्गः इत्यादिरूपं, तज्जननस्वभावाभावात्। પંજિકાર્ચ -
વોદિયા ..... સ્વમાવામાવાન્ બોહિદયાણ એ પ્રતીક છે, અભય-ચક્ષ આદિ રૂપ પંચક પણ, પ્રસ્તુત બોધિ દૂર રહો, અનંતર ઉદિત આ પંચક પણ, ઉક્ત લક્ષણવાળા અપુનબંધકને થાય છે.
કયા કારણથી અપુનબંધકને થાય છે? એથી કહે છે – યથોદિત=પૂર્વમાં કહેવાયેલા સ્વરૂપવાળા, આવો=અભયાદિ પંચકનો, અપુનબંધકથી વિલક્ષણ પ્રતિબંધક જીવમાં સ્વરૂપથી=સ્વસ્વભાવથી, અભાવ હોવાને કારણે અપુનબંધકને થાય છે એમ અવય છે, આ જ હેતુની સિદ્ધિ માટે કહે છે–પુતબંધક જીવમાં અભયાદિ પંચકનો સ્વરૂપથી અભાવ છે એ રૂપ હેતુની જ સિદ્ધિ માટે કહે છે – ઈતર ઈતર ફલવાળું પૂર્વ-પૂર્વરૂપ ઈતરનું ઉત્તર-ઉત્તરરૂપ ઈતર ફલવાળું અર્થાત્ કાર્યવાળું આ પંચક છે એ નિયમ=વ્યવસ્થા છે=પદાર્થની વ્યવસ્થા છે, કયા કારણથી આ છે=પૂર્વ-પૂર્વ ઉત્તર-ઉત્તરના ફલવાળું છે એ કયા કારણથી છે ? એથી કહે છે – અનીદશ=ઈતર-ઈતર ફલના અભાવવાળા પંચકને, તત્વનો અયોગ છે અભયાદિ ભાવરૂપ તત્વનું અઘટન છે, આને જ=ઈતર ઈતર ફલના અભાવવાળા પંચકને તત્વતો અયોગ છે એને જ, ભાવન કરે છે – અચશુકલવાળું અભય નથી જ=ચક્ષફલ છે અને તે તેવું છેઃચકલવાળું અભય છે, માટે અચકલવાળું અભય નથી જ એમ અવય છે અથવા ચક્ષsઉક્ત રૂપવાળી ચક્ષ, અમાર્ગફલવાળી તથી જ=માર્ગ સ્વરૂપ ફલ રહિત નથી જ, આદિ શબ્દથી=ઈત્યાદિમાં રહેલા આદિ શબ્દથી, માર્ગ અશરણફલવાળો નથી જ અને શરણ અબોધિફલવાળું નથી જ.
જો આ પ્રમાણે છેઃઅભય આદિ ઉત્તર-ઉત્તરના ચક્ષ આદિ ફલવાળા છે એ પ્રમાણે છે, તેનાથી શું?=તેનાથી શું પ્રાપ્ત થાય ? એથી લલિતવિસ્તરામાં કહે છે – અને આ રીતે ઇતરેતર ફલતા હોતે