________________
મુદયાણ
सूत्र:
चक्खुदयाणं ।।१६।। सूत्रार्थ :
ચક્ષને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ. ૧૬ सालितविस्तरा :
तथा 'चक्खुदयाणं ।' इह चक्षुः चक्षुरिन्द्रियं, तच्च द्विधा, -द्रव्यतो भावतश्च, द्रव्येन्द्रियं बाह्यनिर्वृत्तिसाधकतमकरणरूपं 'निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रिय मिति वचनात्। भावेन्द्रियं तु क्षयोपशम उपयोगश्च, 'लब्ध्युपयोगौ भावेन्द्रिय मिति वचनात् । લલિતવિસ્તરાર્થ:
અને ચક્ષને દેનારા ભગવાન છે, અહીં=જક્ષની પ્રાપ્તિના વિષયમાં, ચક્ષુ ચક્ષુ ઇન્દ્રિય છે અને તે=જક્ષ ઈન્દ્રિય, બે પ્રકારની છે – દ્રવ્યથી અને ભાવથી, દ્રવ્યેન્દ્રિય બાહનિવૃત્તિ સ્વરૂપ, સાધકતમ કરણરૂપ છે=બોધ કરવા પ્રત્યે બલવાન કારણરૂપ કરણ છે; કેમ કે નિવૃત્તિ અને ઉપકરણ એમ બે દ્રવ્યન્દ્રિય છે, એ પ્રકારનું વચન છે, વળી, ભાવેન્દ્રિય ક્ષયોપશમ અને ઉપયોગરૂપ છે; કેમ કે લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિય છે, એ પ્રકારનું વચન છે. पंक्ति :
चक्षुः ‘बाह्यनिर्वृत्तिसाधकतमकरणरूप मिति, बाह्या-बहिर्वर्तिनी, उपलक्षणत्वाच्चास्या अभ्यन्तरा च निर्वृत्तिः-वक्ष्यमाणरूपा, साधकतमं करणंच उपकरणेन्द्रियं ततस्ते रूपं यस्य तत्तथा 'निवृत्त्युपकरणे त्यादिसूत्रद्वयाभिप्रायोऽयम्, -इहेन्दनादिन्द्रो जीवः, सर्वविषयोपलब्धिभोगलक्षणपरमैश्वर्ययोगात्, तस्य लिङ्गमिन्द्रियं, श्रोत्रादि, तच्चतुर्विधं नामादिभेदात्, तत्र नामस्थापने सुज्ञाने, निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम्, लब्ध्युपयोगी भावेन्द्रियम्, तत्र निर्वृत्तिराकारः सा च बाह्या अभ्यन्तरा च, तत्र बाह्या अनेकप्रकारा, अभ्यन्तरा पुनः क्रमेण श्रोत्रादीनां कदम्बपुष्प-धान्यमसूर-अतिमुक्तकपुष्पचन्द्रिका-क्षुरप्र-नानाकारसंस्थाना, उपकरणेन्द्रियं विषयग्रहणे समर्थं, छेद्यच्छेदने खड्गस्येव धारा, यस्मिन्नुपहते निवृत्तिसद्भावेऽपि विषयं न गृह्णातीति, लब्धीन्द्रियं यस्तदावरणक्षयोपशमः, उपयोगेन्द्रियं यः स्वविषये ज्ञानव्यापार इति। लिअर्थ :
चक्षुः ..... ज्ञानव्यापार इति ।। यानिवृति Alsdi २९३५ छ, MInfedतनी, सने આનું બાહ્મનિવૃતિ ઈજિયનું, ઉપલક્ષણપણું હોવાથી અને અત્યંતરનિવૃત્તિ, તેથી બાહ્મનિવૃત્તિ ઇન્દ્રિય અને અત્યંતરતિવૃતિ ઈન્દ્રિય વસ્થમાણ સ્વરૂપવાળી છે અને સાધકતમ કરણ ઉપકરણેન્દ્રિય છે, તેથી તે=નિવૃત્તિ અને ઉપકરણરૂપ સ્વરૂપ છે જેને તે તેવા છેઃનિવૃત્યુપકરણેન્દ્રિયરૂપ છે,