________________
૨૮
લલિતવિસ્તા ભાગ-૨ 'तमोग्रन्थिभेदादानन्दः' इति वक्ष्यमाणवचनात्, ऋतम्भरः सम्यग्दर्शनपूर्वको देवतापूजनादिर्व्यापारः, ऋतस्य= सत्यस्य भरणात; ततश्च ते प्रवृत्त्यादयो भेदा यस्य स तथा, कर्मयोगः-क्रियालक्षणः, कर्मग्रहणं इच्छालक्षणस्य प्रणिधानयोगस्य व्यवच्छेदार्थम्, सामान्येन ह्यन्यत्र योगः पञ्चधा; यदुक्तं- 'प्रणिधि-प्रवृत्ति-विघ्नजय-सिद्धिविनियोगभेदतः प्रायः। धर्मज्ञैराख्यातः शुभाशयः पञ्चधाऽत्र विधौ।।१।।' (षोडशके ३-६) शुभाशयश्च योगः, "ત્યાવિત્તિ, માલિશાલીછાયોલિવરના રાછા પંજિકાર્ચ -
નનુ સપના ... આશિકારીછાવાવિવારના | સમ્યગ્દર્શનની પ્રાપ્તિ હોતે છતે પણ કોઈક જીવને મિથ્યાત્વમાં ગમન હોવાથી કેવી રીતે અહીં–માર્ગગમતમાં, કિલષ્ટ દુઃખનો અભાવ છે ? અર્થાત્ સખ્યત્વથી ભ્રષ્ટ થયા પછી તે જીવ મિથ્યાત્વને કારણે ક્લિષ્ટ કર્મો બાંધીને ક્લિષ્ટ દુઃખોની પરંપરાને પ્રાપ્ત કરે છે, તેથી માર્ગગમનમાં કિલષ્ટ દુઃખનો અભાવ છે તેમ કહી શકાય નહિ એ પ્રકારની શંકામાં કહે છે – આ=પ્રત જીવ=માર્ગ ઉપર ચાલનાર સખ્યત્વથી ભ્રષ્ટ થયેલો પ્રતિ જીવ, તેની પ્રાપ્તિમાં માર્ગની પ્રાપ્તિમાં, તે પ્રકારે પૂર્વની જેમ, અતિસંક્લિષ્ટ નથી જ=અતિશય સાનુબંધ ફ્લેશવાળો નથી જ, એ પ્રવચનનું પરમગુહ્ય છે=ભગવાનના શાસનનું હદય છે, આમાં માર્ગને પામ્યા પછી મિથ્યાત્વમાં જવા છતાં તેવો અતિસંક્લેશ થતો નથી તેમાં, હેતુ કહે છે – ભિન્ન ગ્રંથિવાળા જીવન=સમ્યક્તવાળા જીવને, ફરી તબંધ નથી=ગ્રંથિભેદ પૂર્વે વિકાળમાં જે બંધ હતો તે બંધ નથી, એ પ્રકારે તંત્રયુક્તિની ઉપપતિ છે ફરી તે બંધથી ક્યારેય વિશેષથી અવલીન થતો નથી અર્થાત્ ક્યારેય બાંધત નથી ઈત્યાદિ શાસ્ત્રયુક્તિનો યોગ છે, તેનાથી=અત્યાર સુધી વર્ણન કર્યું કે ચિતના અવક્રગમનવાળા જીવોને સાનુબંધ ફ્લેશ પ્રાપ્ત થતો નથી તેનાથી=સમ્યક્તથી પાત પામ્યા પછી ફરી અતિસંક્લેશ પામતો નથી એમ કહ્યું તેનાથી, શું સિદ્ધ છે? એથી કહે છે લલિતવિસ્તરામાં કહે છે – આ રીતે સાનુબંધપણું હોવાથી=જેઓ માર્ગ ઉપર અવક્રગમન કરે છે તેઓના ચિત્તમાં પૂર્વમાં કહ્યું એ રીતે સાનુબંધ ક્ષયોપશમ હોવાથી, અનિવૃત્તિ ગમતથી=અનિવૃત્તિકરણની પ્રાપ્તિથી, શેષક્ષયોપશમોથી આનો ભેદ છેઃમાર્ગરૂપ ક્ષયોપશમનો વિશેષ છે.
પરતંત્ર વડે પણ=અન્ય દર્શનના વચન વડે પણ, આનેત્રચિતના અવક્રગમતરૂપ માર્ગ સાનુબંધ ક્ષયોપશમવાળો છે એને, સાધતાં=સ્પષ્ટ કરતાં, કહે છે=ગ્રંથકારશ્રી લલિતવિસ્તરામાં કહે છે – આ= સાનુબંધ ક્ષયોપશમવાળા જીવને ગ્રંથિભેદાદિ રૂપ વસ્તુ,સિદ્ધ છે=જેઓ ચિત્તના અવક્રગમતવાળા છે તેઓ ઉત્તર-ઉત્તરના માર્ગને પામીને ગ્રંથિભેદાદિ કરે છે તે પ્રતીત છે. પતંજલિ વગેરે યોગાચાર્યોને પ્રવૃત્તિ આદિ શબ્દ વાગ્યપણાથી નામાંતર વડે સિદ્ધ છે. કેમ સિદ્ધ છે ? તેમાં હેતુ કહે છે –
પ્રવૃત્તિ-પરાક્રમ-જય-આનંદ-ઋતંભર ભેજવાળો કર્મયોગ છે, એ પ્રકારના વચનનું શ્રવણ અન્ય દર્શનમાં છે એમ અન્વય છે.