________________
३४
લલિતવિસ્તરા ભાગ-૨
અહીં પ્રશ્ન થાય કે તે જીવો પણ તત્ત્વને જાણવા માટે શાસ્ત્રઅધ્યયન આદિ કરે છે તેઓના શુશ્રુષા આદિથી તત્ત્વજ્ઞાનનો અયોગ છે; કેમ કે ભિન્નજાતીયપણું છે એમ કેમ કહી શકાય ? તેના સમાધાન માટે અન્ય હેતુ કહે છે –
બાહ્ય આકૃતિના સામ્યમાં પણ શાઅશ્રવણ આદિ જ્યિા બાહ્ય રીતે સમાન હોવા છતાં પણ, લભેદની ઉપપત્તિ છે. नि:
'दुःखपरम्परासंक्लेशविक्षोभतः' इति, दुःखपरम्परायाः-नरकादिभवरूपायाः, संक्लेशस्य च क्रोधादिलक्षणस्य, विक्षोभतः स्वरूपहासलक्षणचलनादिति।
'शुश्रूषे त्यादि, शुश्रूषा श्रोतुमिच्छा, श्रवणं श्रोत्रोपयोगः, ग्रहणं शास्त्रार्थमात्रोपादानं, धारणम्= अविस्मरणं, मोहसन्देहविपर्ययव्युदासेन ज्ञान-विज्ञान, विज्ञातमर्थमवलम्ब्यान्येषु व्याप्त्या तथाविधवितर्कणम्ऊहः, उक्तियुक्तिभ्यां विरुद्धादर्थात्प्रत्यपायसम्भावनया व्यावर्त्तनम्-अपोहः, अथवा सामान्यज्ञानम् ऊहो, विशेषज्ञानम् अपोहः, विज्ञानोहापोहानुगमविशुद्धम् इदमित्थमेवेतिनिश्चयः-तत्त्वाभिनिवेशः, पश्चात्पदाष्टकस्य द्वन्दः समासः, 'प्रज्ञागुणाः' बुद्धरुपकारिण इत्यर्थः। किंविशिष्टा इत्याह
प्रतिगुणम् एकैकं शुश्रूषादिकं गुणमपेक्ष्योत्तरोत्तरे, 'अनन्तपापपरमाण्वपगमेन', अनन्तानाम् अतिबहूनां, पापपरमाणूनां ज्ञानावरणादिक्लिष्टकर्मांशलक्षणानाम्, अपगमेन-प्रलयेन, एते तत्त्वगोचराः शुश्रूषादयः, इति-एतत्, समयवृद्धाः=बहुश्रुताः ब्रूवते, कुत एतदित्याह- तदन्येभ्यः=उक्तविलक्षणहेतुप्रभवेभ्यः, तत्त्वज्ञानायोगाद्-भवनैर्गुण्यादिपरमार्थापरिज्ञानात्, एतदपि कुत इत्याह- तदाभासतया तत्त्वगोचरशुश्रूषादिसदृशतया, एतेषां-प्रतिगुणमनन्तपापपरमाण्वपगममन्तरेण जातानां, भिन्नजातीयत्वाद् अन्यजातिस्वभावत्वात्। नन्वाकारसमतायामपि कुत एतदित्याह- बाह्याकृतिसाम्येऽपि तत्त्वगोचराणामितरेषां च शुश्रूषादिनां फलभेदोपपत्तेः, फलस्य-भवानुरागस्य, तद्विरागस्य च यो भेदः आत्यन्तिकं वैलक्षण्यं, स एव उपपत्तिः युक्तिः, तस्याः, कथं नाम एकस्वभावेषु द्वयेष्वपि शुश्रूषादिषु बहिराकारसमतायामित्थं फलभेदो युज्यत इति भावः। पंरिक्षार्थ :
'दुःखपरम्परा ..... युज्यत इति भावः ।।सनी परंपराना लेना पक्षोलथी मेललितविस्तरातुं પ્રતીક છે, તેનો અર્થ કરે છે – તરકાદિ ભવરૂપ દુઃખની પરંપરાના અને ક્રોધાદિરૂપ સંક્લેશના વિક્ષોભથી=સ્વરૂપના હાસરૂપ ચલનથી, સમાજાસનના સ્થાનરૂપ શરણ છે એમ અવય છે.
વળી, વિવિદિષારૂપ શરણની પ્રાપ્તિ થાય છે ત્યારે શુશ્રષા આદિ ગુણો પ્રગટે છે, તેનો અર્થ કરવા માટે પંજિકામાં શુકૂવા ઈત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક ગ્રહણ કરેલ છે. શુશ્રષા=સાંભળવાની ઈચ્છા કઈ