________________
લલિતવિસ્તસ ભાગ-૨ શુશ્રષાદિ થાય છે, એ સમયવૃદ્ધો કહે છે, કયા કારણથી આ છે=તત્વગોચર શુશ્રષાદિ ઉત્તરોત્તર અનંત પાપપરમાણુઓના વિગમનથી થાય છે એ છે ? એથી કહે છે – તેના અચથી=ઉક્તથી વિલક્ષણ હેતુથી પ્રભવ એવા શુશ્રુષાદિથીતત્વના નિર્ણયનું કારણ બને તેનાથી વિલક્ષણ એવા કોઈક સાંભળવા આદિના પ્રયોજનથી પ્રગટ થયેલા શુશ્રષા આદિથી, તત્વજ્ઞાનનો અયોગ હોવાથી= ભવન્યાદિ પરમાર્થનું અપરિજ્ઞાન હોવાથી=સંસાર ચારગતિની વિડંબના સ્વરૂપ છે તેના વિસ્તારનો એક અંતરંગ માર્ગ જિનવચનથી નિયંત્રિત પરિણતિરૂપ છે ઈત્યાદિ પરમાર્થનું અપરિજ્ઞાન થવાથી, તે શુશ્રષાદિ ગુણો અનંત પાપપરમાણુઓના વિગમનથી થયેલા નથી, પરંતુ જેઓમાં ચિત્તનું અવક્રગમન વર્તે છે તેનાથી પ્રગટ થયેલી વિવિદિષાને કારણે જે શુશ્રષાદિ પ્રગટ થયા છે તે ઉત્તર-ઉત્તર ચિત્તના અવક્રગમનથી થનારા હોવાને કારણે અનંત પાપપરમાણુઓના વિગમતથી થાય છે એ પ્રમાણે સમયવૃદ્ધો કહે છે એમ અવાય છે, આ પણ કયા કારણથી છે ?=ઉક્ત વિલક્ષણ હેતુથી થયેલા શુશ્રષાદિથી તત્ત્વજ્ઞાનનો અયોગ છે એ પણ કયા કારણથી છે? એથી લલિતવિસ્તરામાં કહે છે – તઆભાસપણું હોવાને કારણે તત્વગોચર શુશ્રુષાદિ સદશપણું હોવાને કારણે તત્વના નિર્ણયને
અભિમુખ વિવિદિષા વગર કંઈક ધર્મ સાંભળવો છે એવી મુગ્ધબુદ્ધિથી શુશ્રષાદિ પ્રવર્તતા હોવાથી તત્વગોચર શુશ્રષાદિ સદશપણું હોવાને કારણે, આમનું પ્રતિગુણ અનંત પાપપરમાણુના અપગમ વગર થયેલા શુશ્રષાદિનું, ભિવજાતીયપણું હોવાથી તત્ત્વજ્ઞાનનો અયોગ છેeતત્વની પ્રાપ્તિનું કારણ બને તેના કરતાં અન્ય જાતિસ્વભાવપણું હોવાને કારણે તત્વજ્ઞાનનો અયોગ છે એમ અવય છે.
“નથી શંકા કરે છે – આકારથી સમાનતામાં પણ=ધર્મને મારે સાંભળવો છે ઇત્યાદિ આકારથી સમાનતામાં પણ, કયા કારણથી આ છે ?=ભિવજાતીય સ્વભાવવાળા શુશ્રષાદિ છે ? એથી કહે છે – બાહ્ય આકૃતિના સામ્યમાં પણ ફલભેદની ઉપપત્તિ હોવાથી તત્વગોચર શુશ્રષાદિના અને મુગ્ધતાથી ધર્મશ્રવણ વિષયક ઈતર શ્રેષાદિના તત્ત્વનો બોધ અને અબોધરૂપ ફલભેદની ઉપપતિ હોવાથી, ઈતર શુશ્રષાદિનું ભિજાતીયપણું છે એમ અવય છે. ફલભેદની ઉપપત્તિનો અર્થ સ્પષ્ટ કરે છે –
નો=ભવના અનુરાગતો, અને તેના વિરાગનો જે ભેદ આત્યંતિક વૈલક્ષણ્ય, તે જ ઉપપતિ-યુક્તિ, તેના કારણે શુશ્રષાદિનો ભિન્ન સ્વભાવ છે એમ અવય છે, કેવી રીતે એક સ્વભાવવાળા બન્ને પણ શુશ્રષાદિમાં બહિરઆકારની સમતા હોતે છતે આ પ્રકારે=ભવનો અનુરાગ અને ભવનો વિરાગ એ પ્રકારે, ભેદ ઘટે? અર્થાત્ ઘટે નહિ, એથી તે શુશ્રષાદિ અન્ય સ્વભાવવાળા છે, એક સ્વભાવવાળા નથી અર્થાત્ તત્ત્વગોચર શુશ્રષાદિ ચિત્તના અવક્રગમતથી થયેલા હોવાને કારણે ભવનો અને ભવનાં કારણોનો યથાર્થ બોધ કરાવીને ભવથી વિરક્ત થવાનું કારણ બને છે અને મુગ્ધતાથી ધર્મશ્રવણ કરનારા જીવોના શુશ્રષાદિ ભવના અનુરાગને કરનારા હોવાથી તાત્વિક શુશ્રષાદિ કરતાં વિલક્ષણ શુશ્રષાદિ છે.