________________
મમ્મદભાણ
૨૩
પૂર્વમાં માર્ગનું સ્વરૂપ બતાવ્યું. હવે તે માર્ગનું સ્વરૂપ વ્યતિરેકથી બતાવતાં લલિતવિસ્તરામાં કહે છે – આંતર આ નહિ હોતે છતે-અંતરંગ હેતુ એવો ક્ષયોપશમરૂપ માર્ગ નહિ હોતે છતે, બહિરંગ ગુરુ આદિ સહકારીના સભાવમાં પણ=બાહ્યથી સદગુરુનો યોગ-સતિયાનું સેવન આદિ સહકારીનો સદ્ભાવ હોવા છતાં પણ, યથોદિત ગુણસ્થાનકની પ્રાપ્તિ=સમ્યગ્દર્શન આદિ ગુણનો લાભ, નથી જ, કથા કારણથી=બહિરંગ ગુરુ આદિનો યોગ-શાસ્ત્રઅધ્યયન-સક્રિયાનું સેવન આદિ સહકારીઓ હોવા છતાં પણ અંતરંગ ક્ષયોપશમરૂપ માર્ગ અવિદ્યમાન હોતે છતે ગુણસ્થાનકની પ્રાપ્તિ કયા કારણથી તથી ? એમાં હતુ કહે છે=લલિતવિસ્તરામાં કહે છે – માર્ગનું વિષમપણું હોવાથી ક્ષયોપશમનું વિસંસ્થલપણું હોવાથીeગુણસ્થાનકની પ્રાપ્તિને અનુકૂળ ઊહ પ્રવર્તે તે પ્રકારના ક્ષયોપશમભાવનું અતિતુચ્છપણું હોવાથી, ચિત્તના સ્મલનને કારણે=મનના વ્યાઘાતને કારણે, પ્રતિબંધની ઉપપતિ છે= થોદિત ગુણસ્થાનકની પ્રાપ્તિના વિખંભનો સંભવ છે=સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિમાં બાધકનો સંભવ છે, કયા કારણથી ?–અંતરંગ સંયોપશમરૂપ માર્ગ ન હોય તો સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિનો બાધ કયા કારણથી થાય છે? તે બતાવે છે – જે કારણથી સાનુબંધ થયોપશમથી–ઉત્તરોત્તર વૃદ્ધિ પ્રધાન થોપશમથી, પૂર્વોક્ત ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે, વ્યતિરેકને કહે છે – અન્યથા સાનુબંધ
થોપશમનો અભાવ હોતે છતે, તેનો અયોગ હોવાથી= થોદિત ગુણસ્થાનકની પ્રાપ્તિનો અભાવ હોવાથી, સાનુબંધ શયોપશમથી યથોદિત ગુણસ્થાનકની પ્રાપ્તિ છે એમ અત્રય છે.
કયા કારણથી ?=સાનુબંધ ક્ષયોપશમ વગર સમ્યગ્દર્શન આદિની અપ્રાપ્તિ કયા કારણથી છે ? એમાં હેતુ કહે છે – ત્યાં=લિરનુબંધ ક્ષયોપશમમાંaઉત્તરોત્તર સૂક્ષ્મ તત્વને બતાવે તેનાથી વિપરીત એવા વિરનુબંધ શયોપશમમાં, ક્લિષ્ટ દુખતું ક્લિષ્ટ કર્મનું, તત્વથી=અંતરંગવૃત્તિથી, પ્રકૃત ગુણસ્થાનકનું બાધકપણું છે=સમ્યગ્દર્શન આદિ ગુણસ્થાનકની પ્રાપ્તિનું બાધકપણું છે. ક્લિષ્ટ દુઃખનો અર્થ ક્લિષ્ટ કર્મ કેમ કર્યો ? તે સ્પષ્ટ કરે છે –
દુઃખને ઉત્પન્ન કરે છે એ દુઃખ, ક્લિષ્ટ એવું દુઃખ કર્મ છે, તેથી ક્લિષ્ટ દુઃખનો અર્થ ક્લિષ્ટ કર્મ કરેલ છે, લિષ્ટ સ્વરૂપને જ=કમલા લિષ્ટ સ્વરૂપને જ, કહે છે – સાનુબંધ કિલષ્ટ આ છે= પરંપરા અનુબંધવાળું ફ્લેશકારી કર્મ છે, પરંતુ તત્કાલ જ પરમ ફ્લેશકારી પણ નથી, સ્કંદકાચાર્યના શિષ્યના કર્મની જેમ અથવા મહાવીર ભગવાનના કર્મની જેમ, એ તંત્રગર્ભ છે=આ પ્રવચનો પરમાર્થ છે, કયા કારણથી આ છે ?=સાનુબંધ લિષ્ટ કર્મ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં બાધક છે એ પ્રવચનનો પરમાર્થ કયા કારણથી છે ? એથી કહે છે – તેનાથી બાધિત એવા આના=ક્લિષ્ટ કર્મથી અભિભૂત ચિત્તના, તથાગમનનો અભાવ હોવાથી=અવક્રપણાથી વિશિષ્ટ ગુણસ્થાનકમાં ગમનનો અભાવ હોવાથી, સાનુબંધ લિષ્ટ કર્મ તત્વથી બાધક છે એમ અવય છે, કયા કારણથી ? એથી કહે છે=ક્લિષ્ટ કર્મથી અભિભૂત ચિત્ત વિશિષ્ટ ગુણસ્થાનક તરફ કયા કારણથી જતું નથી ? એથી કહે છે – ફરી પણ તેના અનુભવની ઉપપતિ હોવાથી તેના અર્થાત્ ક્લિષ્ટ દુઃખના અનુભવની જ ઉપપત્તિ હોવાથી–ચિત જયારે વક્રગમન કરે છે ત્યારે કષાયોના ક્લેશના અનુભવની જ ઉપપત્તિ