________________
હબુદયાણ જિકાર્ચ - છે. “તદ્'..... મથથર્મવત્ / તદ્ ઈત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે – જે કારણથી ઇન્દ્રિયપણારૂપે સામાન્યપણાથી આવા પ્રકારની ચક્ષુ છે=પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારની ચહ્યું છે, તે કારણથી અહીં ચબુદયાણં સૂત્રમાં, સામાન્ય નહિ, વિશિષ્ટ જ ચક્ષુ આત્મધર્મરૂપsઉપયોગવિશેષપણાથી જીવના સ્વભાવભૂત તત્વની પ્રાપ્તિનું કારણ બને તેવા ઉપયોગ વિશેષપણાથી જીવતા સ્વભાવભૂત, ચણ ગ્રહણ થાય છે એમ અવય છે, વિશેષ્યને જ કહે છે કેવા પ્રકારની વિશિષ્ટ ચક્ષુ છે એ રૂપ વિશેષ્યને જ કહે છે – તત્વના અવબોધનું કારણ=જીવાદિ પદાર્થની પ્રતીતિનું કારણ, જે શ્રદ્ધા=ધર્મ પ્રશંસારિરૂપ રુચિ, તે સ્વભાવ=સ્વરૂપ છે જેને તે તેવી છે તત્વાવબોધ નિબંધન શ્રદ્ધા સ્વભાવવાળી ચક્ષુ છે, તે ચક્ષને અહીં ગ્રહણ કરાય છે= પૂર્વમાં વર્ણન કર્યું તેવી દ્રવ્યયિરૂપ અને ભાવેન્દ્રિયરૂપ ચક્ષુ ગ્રહણ કરાતી નથી પરંતુ વિશિષ્ટ જ આત્મધર્મરૂપ ચક્ષુ ગ્રહણ કરાય છે.
નથી શંકા કરે છે – જ્ઞાનાવરણાદિનો ક્ષયોપશમ જ ચક્ષપણાથી કહેવા માટે યુક્ત છે; કેમ કે તેનું જ=જ્ઞાનાવરણાદિતા ક્ષયોપશમનું જ, દર્શનનું હેતુપણું છે, પરંતુ મિથ્યાત્વમોહના ક્ષયોપશમ સાધ્ય તત્વરુચિરૂપ શ્રદ્ધા નહિ, એ પ્રકારની આશંકા કરીને કહે છે – જેમ અચાવાળા જીવને જેમ રૂપનું=જેમ આંધળાને જેમ લીલાદિ વર્ણવું, અદર્શન છે તેમ શ્રદ્ધાવિહીનને તત્વરુચિ રહિત જીવને, જે જીવાદિ સ્વરૂપ તત્વ છે તેનું દર્શન=અવલોકન, તેનો અયોગ હોવાથી=અનુપપતિ હોવાથી, શ્રદ્ધા સ્વભાવવાળી ચણ ગ્રહણ કરાય છે, જ્ઞાનાવરણાદિના ક્ષયોપશમરૂપ ચક્ષુ નહિ એમ અન્વય છે.
આ પ્રમાણે હો શ્રદ્ધા સ્વભાવવાળી ચક્ષુ અહીં ગ્રહણ કરાય છે એ પ્રમાણે હો, તોપણ આ=શ્રદ્ધારૂપ ચક્ષ, અન્ય હેતુ સાધ્ય થાય, ભગવાનના પ્રસાદથી સાધ્ય નહિ, એથી કહે છે–એ પ્રકારની શંકાના સમાધાનરૂપે લલિતવિસ્તરામાં કહે છે – આ તત્ત્વરુચિરૂપ શ્રદ્ધા, માર્ગ=સમ્યગ્દર્શનાદિરૂપ મુક્તિપથને, અનુકૂળપણાથી વર્તે છે એવા સ્વભાવવાળી માર્ગાનુસારી સુખે પ્રાપ્ત કરાતી નથી જ=ફ્લેશ વગર=ઉચિત થત્ન વગર જેમ તેમ પ્રાપ્ત થતી નથી. ભગવાનના પ્રસાદથી સાધ્ય આ શ્રદ્ધા, થાઓ, પરંતુ સ્વસાધ્ય પ્રત્યે તત્વની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શન પ્રત્યે, નિયમથી આનો શ્રદ્ધાનો, હેતુભાવ ન થાય, એથી કહે છે=લલિતવિસ્તરામાં કહે છે – આ હોતે છતે-પૂર્વમાં કહેલ સ્વરૂપવાળી શ્રદ્ધા વિદ્યમાન હોતે છતે, આeતત્વદર્શન, વિયોગથી અવશ્યભાવથી, થાય છે, દગંતને કહે છે – કલ્યાણચક્ષુવાળાને જેમ સરૂપનું દર્શન=નિરુપહત દષ્ટિ હોતે છતે સદ્દભૂત રૂપનું અવલોકન, થાય છે, પરંતુ કમળા આદિ રોગોથી ઉપહત ચક્ષુ હોતે છતે જેમ રૂપદર્શન થતું નથી તેમ અન્યથા–ઉક્તરૂપવાળી શ્રદ્ધા વગર, તત્વનું દર્શન થતું નથી, આને જ ભાવન કરે છે=શ્રદ્ધા હોતે છતે નિયમથી તત્વનું દર્શન થાય છે એને જ સ્પષ્ટ કરે છે – અહીં–માર્ગાનુસારી શ્રદ્ધાથી સાધ્ય દર્શનમાં, પ્રતિબંધ=વિધ્વંભ=વિલંબ, નિયમથી= અવયંભાવથી, કોઈનાથી નથી, લલિતવિસ્તરામાં લુષિ અધ્યાહાર છે એ પ્રમાણે બતાવવા માટે યુતસ્થિતિ અને કહેલ છે, શું સર્વથા તત્વદર્શનમાં વિલંબન નથી ? એથી કહે છે – નહિ, તો શેનાથી વિલંબત છે? એથી કહે છે – કાળને છોડીને વિલંબત નથી, કાળ જ અહીં ચક્ષુ મળ્યા