________________
લલિતવિસ્તરા ભાગ-૨
આત્મામાં કંઈક નિર્મળતા પ્રગટે છે, તોપણ જ્યાં સુધી ભવ પ્રત્યે નિર્વેદ ન થાય ત્યાં સુધી જે ધર્મો પ્રગટે છે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષનું કારણ બનતા નથી, આથી જ અભવ્ય પણ કંઈક શુભભાવો કરે છે ત્યારે તેનામાં ધર્મ પ્રગટે છે, તોપણ ભવને નિર્ગુણ જાણી શકે તેવી મતિ તેને ક્યારેય થતી નથી, તેથી ભવને સારરૂપે જોનાર અભવ્યને કે ચરમાવર્ત બહારવર્તાિ જીવોને ભગવાન પ્રત્યે બહુમાન થતું નથી અને જેઓને ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્ બોધ નથી, તોપણ ભવને નિર્ગુણ જાણે છે તેઓને ભગવાન પ્રત્યે બહુમાન થાય છે તેના કારણે જ અભયાદિના કારણભૂત વિશિષ્ટ ક્ષયોપશમ તેઓને થાય છે અને તે જીવોને માટે ભગવાન જ અભયાદિની પ્રાપ્તિ દ્વારા કલ્યાણના હેતુ છે તે બતાવવા માટે અભયાદિ સંપદાને પ્રતિપાદન કરતાં કહે છે – ललितविस्त :
इह भयं सप्तधा-इहपरलोकाऽऽदानाकस्मादाजीवमरणाश्लाघाभेदेन, एतत्प्रतिपक्षतोऽभयमिति विशिष्टमात्मनः स्वास्थ्यम्=निःश्रेयसधर्मभूमिकानिबन्धनभूता धृतिरित्यर्थः। ललितविस्तरार्थ :
महीसंसारमा, भय सात प्रकारे छे - Ecोs-परलो-माहान-उस्मात्-मा04= આજીવિકા, મરણ-અશ્લાઘાના ભેદથી સાત પ્રકારે છે, આના પ્રતિપક્ષથી સાત પ્રકારના ભયના પ્રતિપક્ષથી, અભય છે, એથી આત્માનું વિશિષ્ટ સ્વારબ્ધ છે નિઃશ્રેયસ ધર્મની ભૂમિકાના કારણભૂત ધૃતિ છે, એ પ્રકારનો અર્થ છેઃઅભય શબ્દનો અર્થ છે. नि:
'इहे त्यादि 'इहपरलोकआदानअकस्मादआजीवमरणअश्लाघाभेदेन', इहपरलोकादिभिः उपाथिभिः, भेदो विशेषः, तेन, तत्र मनुष्यादिकस्य सजातीयादेरन्यस्मान्मनुष्यादेरेव सकाशाद् यद्भयं तदिहलोकभयम्, इहाधिकृतभीतिमतो भावलोक इहलोकः, ततो भयमिति व्युत्पत्तिः, तथा विजातीयात्तिर्यग्देवादेः सकाशान्मनुष्यादीनां यद्भयं, तत् परलोकभयम्, आदीयत इति आदानम् तदर्थं चौरादिभ्यो यद्भयं तदादानभयम्, अकस्मादेव बाह्यनिमित्तानपेक्षं गृहादिष्वेव स्थितस्य रात्र्यादौ भयमकस्माद्भयम्, आजीवो-वर्तनोपायस्तस्मिन् अन्येनोपरुध्यमाने भयमाजीवभयम्, मरणभयं प्रतीतम्, अश्लाघाभयम् अकीर्तिभयम्; ‘एवं हि क्रियमाणे महदयशो भवतीति तद्भयान प्रवर्त्तते इति, एतत्प्रतिपक्षतः एतस्य-उक्तभयस्य, प्रतिपक्षतः-परिहारेण, अभयं भयाभावरूपम्, इति-इत्येवंलक्षणम् पर्यायतोप्याह- विशिष्ट वक्ष्यमाणगुणनिबन्धनत्वेन प्रतिनियतम्, आत्मनो जीवस्य, स्वास्थ्य स्वरूपावस्थान; तात्पर्यतोऽप्याह- 'निःश्रेयसधर्मभूमिकानिबन्धनभूता धृतिरित्यर्थ' इति, निःश्रेयसाय मोक्षाय, धम्मो निःश्रेयसधर्मः सम्यग्दर्शनादिः, तस्य भूमिका-बीजभूतो मार्गबहुमानादिर्गुणः, तस्य निबन्धनभूता-कारणभूता, धृतिः आत्मनः स्वरूपावधारणम्, 'इत्यर्थः' इति-एषः, अर्थः-परमार्थः।