Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
»
૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ત. ૧૧-૮-૯૨ છે.
છે અનેક ઝંઝાવાતી નિર્ણય સામે જોરદાર વિરોધ શરૂ કર્યો. તે અંગે વૃદ્ધ વયે શરીરની { દરકાર કર્યા વગર શાસન હદયી એક ધર્માચાર્યની અને ખી અદાથી શ્રી જિનશાસન રક્ષા 8 સમિતિથી જેલ અનેક સભામાં પૂ વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ નિશ્રા પ્રદાન કરી. જેના પ્રભાવે સમ્રગ શ્રી જૈન સંઘમાં સંક૨ જાગૃતિ આવી. મુનિ સંમેલનના છે અગ્રણીએ વિચાર કરતા થઈ ગયા. અંદર-અંદર ભંગાણ પડવા લાગ્યું. નિર્ણય કાગળ છે. ઉપર રહી ગયા. સર્વાગ સ્વીકાર ન થવાથી એ મુનિ સંમેલન નિષ્ફળ ગયું. આ રીતે { ઝંઝાવાતી વટેળ વાયા વગર જ ત્યાંને ત્યાં જ થંભીત થઈ ગયે.
યુવક સંઘ આદિ અનેકોની મેલી મુરાદ આ રીતે ખુલી પડી હતી.
ખરેખર ! ઝંઝાવાતી પવન દીક્ષા લીધી તે દિવથી શરૂ થયો હતો અને જીવનના છે અંત સુધી તે પવનને અણનમ સેનાની બનીને તેઓ એ સામનો કર્યો હ.
જેને જન્મ પણ ઝંઝાવાત પવનની વચ્ચે થયો હતો.
જેનું સમ્રગ જીવન પણ ઝંઝાવાતી પવનની લડતમાં ગયું. અને જેનું મૃત્યુ પણ છે છે ઝંઝાવાની ઈતિહાસ સજનારું હતું.”
એવા ઝંઝાવાતી પવનોની સામે દાદીમા એ પાયેલી ત્રિપદીની વચલી પંક્તિથી અને કેને સંયમ માર્ગે જોડનાર તથા અનેકેને શાસન પ્રેમી બનાવનારા યુગપ્રધાન સદશ પૂજવા લાયક ખરા કે નહિ ?
| ગુદેવ! આવો હશે!
(તજ : દિલ એક મંદિર છે.....) ગુરુદેવ ! આ હવે, ગુરુદેવ ! આવો હવે પોકાર પાડે અંતર પળેપળ, ગુરુદેવ! આવે હવે ૨ઝળું છું હું દ્વારે દ્વારે, પણ અણસાર ન પામું લગારે; આતુર આ આંખે ઝંખે છે, દરિશણ આપે હવે...... ગુરુદેવ! ૦ વાજિંત્રો સો સૂનાં પડયાં છે, પંખીડાં પણ મૌન બન્યા છે, રાજ વિનાના મહેલસમું આ, દિલ ભાવ હવે.
જીવતરની ધરતી ધગધગતી, અટકાવે એને રણુ બનતી; મિટ માંડી બેઠો છું કરુણ-જળ વરસાવે હવે..
ગુરૂદેવ! આત્મભવનમાં તિમિર છવાયા, પગલે પગલે પટકાય કાયાઃ જતિ બનીને આવે ગુરુવર ! તિમિર હઠા હવે... ગુરદેવ ! ૦ “મહામઝિલમાં પહોંચવું મારે, રસ્તે ઊઠી છે આંધી ભારે, આપ વિના અહીં અટવાય છું, ગુરુદેવ! આ હવે. ગુરુદેવ! ...
–પૂ. મુ. શ્રી મોક્ષરતિ વિજયજી
ગુરુદેવ! ૦