Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૬ ૪
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ છે પર પહોંચે તે આચાર્ય ભગવંતની પાસે અમદાવાદમાં. તેઓશ્રીએ કાંઈ ઉત્તર આ નહિ. બીજે પત્ર મોકલ્યો. તેને પણ જવાબ આવ્યા નહી તેથી ટ્રીએ ફરીથી ન શ્રી સકલ સંઘ ભંગ કર્યો. શ્રી સકલ સંઘને વાત કરી કે આપણાં પત્રને જવાબ નથી હું આવે તે હવે શું કરવું? સૌએ જાહેર કર્યું. - સાચું શું છે તે તો આપણે જાણવું જ જોઈએ? સાચું જાણવા માટે આપણે પૂ
વિ. રામચન્દ્ર સૂરિશ્વરજી મહારાજાને કાગળ લખીએ તે કેમ? તેઓ આપણે પ્રાયઃ ૧ સાચી સમજણ આપશે. પત્ર લાલબાગના સરનામે લખાયે. પૂ. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી 1 મહારાજાએ વિગતવાર ખુલાશા સાથે પત્રને જવાબ વાળે. શ્રી સકલ સંઘ સમક્ષ તે 5 કાગળ વંચા, સૌ આનંદીત બન્યા. અને જણાવેલ તિથિએ સૌ એ સાચી આરા
ધના કરી. - પર્યુષણ પર્વ પછી દ્રસ્ટીએ કેઈ કારણસર અમદાવાદ ગયા હતા. ત્યાં જઈને { તેઓ ઉપકારી આચાર્ય ભગવંતની પાસે ગયા વંદન કરી તે પત્ર અંગેની વાત કાઢી. હું ધીરે રહીને આચાર્ય ભગવંતે કહ્યું,
ટી વાતમાં હાથ અક્ષર અપાય ખરા !”
આ વાકય સાંભળતાં જ દ્રસ્ટીઓ મથએણ–વંદામિ કહીને ઉભાં થઈ ગયા. પિતાના 8 | શહેર આવી શ્રી સકલ સંઘને ભેગો કર્યો. તે આચાર્ય ભગવંતના શબ્દો સૌને કહી ૧ સંભળાવ્યા. તે સાંભળી શ્રી સંઘ બેલી ઉઠી “આચાર્ય ભગવંત આવી છે ટી 8 આરાધના શા માટે સૌને કાવતા હશે ?”
બસ, તે દિવસથી સૌએ નિર્ણય કર્યો કે આપણે સૌ સત્ય માર્ગ પ્રરૂપક શ્રી રામ ચન્દ્ર- ૫ | સૂરીશ્વરજી મહારાજા જે પ્રમાણે શ્રી સંઘને આરાધના કરાવે તે પ્રમાણે આપણે કરવી.
ખરેખર ! આ ઝંઝાવાતી પવન વખતે સચોટ પ્રતિકાર રૂપ જવાબ વળ્યો ન હૈયા છે તો શાસનનું શું થાત ?” શ્રી સંધમાં આચાર્ય ભગવંત રાજા તરીકે છે. પ્રભુના
શાસનને જીવતા રાખવાની ફરજ શ્રી આચાર્ય ભગવંતના શિર પર છે. પિતાની નિશ્રામાં ન રહેલા આત્માઓને જેટલી ખોટી આરાધના કરાવે તે પાપના ભાગીદાર તે આચાર્ય ( ભગવંત બને છે” તેવી ભગવાનની આજ્ઞાને જણનારા શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ હંમેશાં સત્ય-સન્માર્ગ–દર્શનનું પ્રતિપાદન કર્યું છે.
અન્ય ઝંઝાવાતી પવનને હઠાવતાં હઠવતાં પૂ. શ્રીમદ્દ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી | મ અમદાવાદ નગરે ચાતુર્માસાથે પધાર્યા. આ ચાતુર્માસ સત્ય-નિષ્ઠાની ખરેખરી કસોટી છે સમે સાબિત થયું તિથિ અંગે ભયંકર ઝંઝાવાતી વાતાવરણ ઉભું થયું. તિથિ પટ્ટકની !