________________
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન આપેલ છે. જુદા જુદા પ્રદેશનાં જુદાં જુદાં પ્રાણી અને વનસ્પતિથી મનુષ્ય પ્રવૃતિમાં ફેરફાર થાય છે, એટલું જ નહીં પણ મનુષ્યની સંસ્કૃતિમાં ફેર પડે છે. આથી પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાનને ઉપર્યું વિજ્ઞાનની શાખાઓ સાથે પણ ઘણે સંબંધ છે. અન્ય પ્રાણું કરતાં મનુષ્યના શરીરબંધારણમાં જે કે સ્થિરતા વધારે હોય છે.. તે પણ પ્રાકૃતિક પરિસ્થિતિની તેમના ઉપર અસર થાય છે. મનુષ્યના રંગમાં, હેરામાં, શરીરના બંધારણમાં અને બુદ્ધિબળમાં પ્રાકૃતિક પરિસ્થિતિ પ્રમાણે ઘણો ફેર પડે છે. વૃકુલવિદ્યાને. અભ્યાસી મનુષ્યની શારીરિક અને માનસિક વિલક્ષણતાને ઉં અભ્યાસ કરીને જે વિવિધ તો ને નિયમે શોધે છે તે પ. ભૌગોલિક અપકને જરૂરનાં છે. પૃથ્વીના જૂદા જૂદા ખંડમાં. વસતાં ભિન્ન ભિન્ન રંગ અને રૂપવાળા મનુષ્યની જાતને અફ તેમની શારીરિક કે માનસિક વિલક્ષણતાને અભ્યાસ કઈ પણ દેરા કે વિભાગની પ્રાકૃતિક પરિસ્થિતિ સમજવા માટે અત્યંત આવશ્યક છે. આ વિવેચનથી સમજાશે કે પ્રાકૃતિક ભૂગોળવિદ્યા અને વિજ્ઞાનની શાખાઓ વચ્ચે ઘણો સંબંધ છે. જો કે દરેક વિજ્ઞાનને કાર્યપ્રદેશ ભિન્ન ભિન્ન હોય છે, પરંતુ તેનાં તો અને નિયમે, અન્યોન્ય ઘણું ઉપયોગી હોય છે. પ્રાકૃતિક ભૂગોળવિદ્યાની વૈજ્ઞાનિક અને વ્યાવહારિક
ઉપયોગિતા પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાનની અગત્ય જેટલી તેના અભ્યાસીને છે તેટલી સામાન્ય વાંચકને પણ છે. પૃથ્વીનાં આવરણોમાં જમીન અને જળનું પ્રમાણ નક્કી કરવું, જમીનની ઉંચાઈ તથા જળાશયની ઉંડાઇ માપવી, જમીન ઉપરની આબોહવા તથા સમુદ્રમાં વહેતા પ્રવાહની અસર નિહાળવી, અને બંનેની સૃષ્ટિની અનંત વિવિધતાનું નિરીક્ષણ કરવું, એ બુદ્ધિવિકાસનું પરમ સાધન છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com