________________
૧૮૬ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂંગાળવિજ્ઞાન
એકદર લંબાઈ ૪૧-૨૯ માઈલ હતી અને તે જ વર્ષમાં તેની એક દૂર આવક આશરે રૂા. ૪ લાખ હતી.૧ આ રેલ્વે પણ મધ્યમ પાટાની રેલ્વે છે. આ રેલ્વેની દેખરેખ અને વહીવટ પારદર દરબારના હાથમાં છે. પારબંદરમાં પત્થરની ખાણા પુષ્કળ હાવાથી બહારગામ પત્થરની નિકાશ બહુ થાય છે. બંદર પણ સારી રીતે ખીલેલું હાવાથી ખંદરના વ્યાપાર પણ સારી રીતે ચાલે છે. પાબંદરમાં રેલ્વે એ વ્યવહારના મુખ્ય માર્ગ છે.
ધ્રાંગધ્રા રાજ્યની રેલ્વે
આશરે એક હાર ચેારસ માઈલના વિસ્તારવાળા ધ્રાંગધ્રા રાજ્યમાં એક મધ્યમ પાટાની રેલ્વે આવેલી છે. આ શાખા ધ્રાંગધ્રા દરબારની છે, પણુ ખી. બી. એન્ડ સી. આઈ રેલ્વે તેને વહીવટ કરે છે. તે સબંધી કરાર ઈ. સ. ૧૯૧૯ માં થયેલા છે. ઇ. સ. ૧૯૧૩-૧૪માં આ રેલ્વેની લંબાઈ ૨૦૬૩ માઈલ હતી. ઈ. સ. ૧૯૩૦-૩૧ ની ગણુત્રી મુજબ તેની લંબાઈ ૪૦-૨૮ માઈલ હતી, અને એકંદર આવક આશરે રૂા. ૨ લાખ હતી.૨ ઈ. સ. ૧૯૩૧–૩૨ માં આ રેલ્વે મારતે આશરે ૪૦ હજાર ટન માલની અવરજવર થયેલી અને તેમાંથી રેલ્વેને આશરે રૂા. ૮૦ હજારની આવક થયેલી. આ માલમાંથી ૨૪ હજાર ટન માલ આયાત થયેલેા ને ૧૬ હજાર ટન માલ નિકાશ થયેલો. આ માલની અવરજવરમાં અનાજ, આરસપહાણુ કે પત્થર, મીઠું, રૂ ઇત્યાદિ વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. આ રેલ્વે વઢવાણથી ધ્રાંગધ્રા અને ત્યાંથી હળવદ સુધી જાય છે.
રેલ્વેના એકદર વિસ્તાર
ગુજરાતમાં પથરાયેલી રેલ્વે અને શાખાઓની સક્ષિપ્ત વિગત પરિશિષ્ટમાં બતાવેલી છે. તે ઉપરાંત રેલ્વેના નકશા પણુ મુખ્ય History of Indian Railways, (1932–83), p. 289.
..
19
p. 50. www.umaragyanbhandar.com
૧.
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
..