________________
અર્વાચીન સમયના વ્યવહાર
[ ૧૮૫ વાદર જાય છે. ઇ. સ. ૧૯૩૦-૩૧ માં તેની એક ંદર લખાઈ ૧૪૮૩૩ માઇલ હતી. બીજી ૨૯-૫૮ માઇલ લંબાઇની રેલ્વે અંધાય છે. તે જ વર્ષમાં આ રેલ્વેની એકદર આવક આશરે રૂા. ૧૪ લાખ હતી.૧ ઇ. સ. ૧૯૧૧ સુધી આ રેલ્વે ચાર રાજ્યેાની સંયુક્ત દેખરેખ નીચે હતી; ત્યારપછી જૂનાગઢ દરબારના તાબામાં આ રેલ્વે આવી અને હવે તેને વહીવટ સ્વતંત્ર રીતે થાય છે. આ રેલ્વે ઠેઠ વેરાવળ સુધી હાવાથી બદરા. ભારતે આયાત નિકાશ સારી રીતે થઇ શકે છે.
મારી રાજ્યની રેલ્વે
પહેલાં આ રેલ્વે સાંકડા પાટાની હતી, પણ પછીથી તેને મધ્યમ પાટાની કરવામાં આવી. ઈ. સ. ૧૮૮૬ માં પહેલા વઢવાણુથી વાંકાનેર રેલ્વે થઈ. ત્યારપછી માખી અને રાજકોટ સુધી તેના ફાંટા આંધવામાં આવ્યા. આ રેલ્વેને એક ફાંટા થાન જ કશનથી ચેાટીલા જાય છે. ઇ. સ. ૧૯૩૦-૩૧ ની ગણત્રી પ્રમાણે આ રેલ્વેની એકદર લંબાઇ ૧૦૨૩૩ માઇલ હતી . અને તે જ વર્ષોમાં તેની એકંદર આવક આશરે રૂ।. ૨૦ લાખ હતી. આખી રેલ્વે મેરખી દરબારના તાબામાં અને વહીવટ નીચે છે.૨ જામનગર દ્વારકા રેલ્વે કે જૂનાગઢ રેલ્વેના કરતાં મારખી રાજ્યની રેલ્વેની આવક વધારે છે, તેથી સાખીત થાય છે કે આ રેલ્વે ઉપર વ્યવહાર પુષ્કળ ચાલે છે. મારબી રાજ્યમાં આ રેલ્વે વ્યવહારનું મુખ્ય સાધન છે. પારબંદર રાજ્યની રેલ્વે
ઈ. સ. ૧૮૮૯ માં પહેલી શાખા જામજોધપુરથી પોરબંદર થઈ. ત્યારપછી પારબંદરથી પોરબંદર બંદર સુધી થઈ. તે રેલ્વેના એક ફ્રાંટા ખાણુ સુધી જાય છે. ઈ. સ. ૧૯૩૦-૩૧ માં આ રેલ્વેની ૧ History of Indian Railways, (1982–33), p. 240.
૩
p 241, www.umaragyanbhandar.com
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat