________________
અર્વાચીન સમયને વ્યવહાર
[ ૧૮૩ જસદણ જાય છે, એ ફાટે સાવરકુંડલાથી મહુવા જાય છે, અને પાંચમો ફીટે બેટાદથી તગડી થઈને ધંધુકા જાય છે. ભાવનગર રાજ્યના આશરે ત્રણ હજાર ચે. મા. ના વિસ્તારમાં ૩૦૭ માઈલ લંબાઈની રેલ્વે આવેલી છે, એટલે વિસ્તારના પ્રમાણમાં રેલવે પૂરતી છે. ભાવનગર રાજ્યને વળી બંદરને સારો લાભ હોવાથી રેલ્વેની ખીલવણીમાં લાભ થાય છે. ગોંડલ રાજ્યની રેલવે
આશરે ૧ હજાર ચે. મા. વિસ્તારના ગુંડળ રાજ્યને પણ મધ્યમ પાટાની ૧૮૯૬૭ માઈલ લંબાઈની રેલ્વે છે. આ રેલ્વેના ત્રણ ફાંટા છે. મુખ્ય ગુંડળ રેલવે ઇ. સ. ૧૮૮૧ માં બંધાઈ હતી. તે હસાથી ધોરાજી થઈને જામજોધપુર જાય છે. ૧૯૩૦-૩૧ ની ગણત્રી પ્રમાણે તેની લંબાઈ ૧૦૬૨૪ માઈલ હતી ને તે જ વર્ષમાં તેની લંબાઈ ૧૦૬-૨૪ માઈલ હતી ને તે જ વર્ષમાં તેની એકંદર આવક આશરે રૂા. ૧૫ લાખ હતી. બીજી રેલ્વે જેતલસરથી રાજકોટ જાય છે. આ રેલ્વે ઈ. સ. ૧૮૯૩ માં બાંધવામાં આવી હતી. ઇ. સ. ૧૯૩૦-૩૧ માં તેની લંબાઈ ૪૬-૨૧ માઈલ હતી અને એકદર આવક આશરે રૂ. ૮ લાખ હતી. ત્રીજી રેલ્વે ખીજડીયાથી ગાવડકા, ચલાળા, થઈને ધારી જાય છે. ઈ. સ. ૧૯૧૬ માં આ ફોટો પુરે થયો હતો. ઇ. સ. ૧૯૩૦-૩૨ માં તેની લંબાઈ ૩૭૨૨ માઇલ હતી અને તેની એકંદર આવક રૂ. ૧ લાખ હતી. આ ન રેલ્વે ઇ. સ. ૧૯૧૧ સુધી ભાવનગર, ગોંડળ, જૂનાગઢ અને રિબંદરના સંયુક્ત દેખરેખ નીચે હતી; પછી ઇ. સ. ૧૯૧૧ થી ૧૯૧૯ સુધી ગોંડળ અને પોરબંદરની સંયુક્ત દેખરેખ નીચે હતી. ત્યાર પછી પાંચ વર્ષ સુધી (ઈ. સ. ૧૯૨૪) પોરબંદર રેલ્વેની History of Indiau Railways, (1932-33), pp. 218-219.
છ p. 282.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com