________________
૧૮૪] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન દેખરેખ ગુંડળ રેલ્વેના હાથમાં રહી; પણ ઇ. સ. ૧૯૨૪થી પિરબંદર દરબાર તેમની રેલ્વેની દેખરેખ રાખે છે. ગંડળ રાજ્યમાં વિસ્તારના પ્રમાણમાં રેલ્વે સારી પથરાયેલી છે. જામનગર-દ્વારકા રેલવે
આશરે ૩,૮૦૦ ચો. મા. વિસ્તારવાળા નવાનગરના રાજ્યમાં મધ્યમ પાટાની ૧૫૭૩૫ માઈલ લંબાઈની રેલ્વે આવેલી છે. જામનગર રેલ્વેને મુખ્ય ફાંટ રાજકોટથી જામનગર થઇને બેઠી બંદર જાય છે. આ ફોટો ઈ. સ. ૧૮૯૭ માં ખુલ્લું મૂકાયો હતો. ઇ. સ. ૧૯૩૦-૩૧ ની ગણત્રી પ્રમાણે આની લંબાઈ ૫૪૨૨ માઈલ હતી અને તેની એકંદર આવક આશરે રૂા. ૯ લાખ હતી. બીજો ફાંટ જામનગરથી ખંભાળીયા થઈને કુરંગા જાય છે. તે જ વર્ષમાં તેની લંબાઈ ૬૫૦૯૨ માઈલ હતી ને આવક રૂા. ૩ લાખ હતી. આ રેલ્વે ઈ. સ. ૧૯૨૩ સુધી જામનગર દ્વારકા રેલ્વે કંપનીની હતી. ત્રીજો ફાંટ ૩૭૨૧ માઈલ લંબાઈને કુરંગાથી ઓખા બંદર સુધી ઈ. સ. ૧૯૨૨ માં ગાયકવાડે બંધાવ્યો હતો. ઈ. સ. ૧૯૨૩ પછી આ ત્રણે રેલ્વે ગાયકવાડ ને નવાનગર દરબાર અને જામનગર દ્વારકા રેલ્વે કંપનીના સંયુક્ત કરાર મુજબ એક જ રેલ્વે તરીકે ઓળખાય છે અને દેખરેખ પણ એકહથ્થુ છે. જૂનાગઢ રાજ્યની રેલવે
. સ. ૧૮૮૮ માં જેતલસરથી જુનાગઢ પહેલી રેલ્વે થઈ ત્યારપછી રેલ્વેના ફાંટા વધવા લાગ્યા છે. મુખ્ય ફાટે જેતલસરથી જૂનાગઢ, વેરાવળ થઈને પ્રાચીડ સુધી જાય છે. બીજો ફોટો સારડીયાથી શાહપુર સુધી જાય છે. ત્રીજો ફાંટ જૂનાગઢથી વીસા
History of Indian Railways, (1932–33), pp. 232–284.
-
, pp. 237–289. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com