________________
અર્વાચીન સમયના વ્યવહાર
[ ૧૮૯
આ ઉપરથી ખ્યાલ આવશે કે ગુજરાતની વસ્તીના મુખ્ય ભાગ રેલ્વે તે રસ્તાના વ્યવહારમાં રેકાયેલા છે. પાણીમા ના વ્યવહાર જીજ છે, તેમ જ તાર ટપાલ વગેરેની સગવડ ઘણી જ ઓછી છે. એક દર વસ્તીને માત્ર પાણી ટકે! આ વ્યવહારમાં રેાકાયેલા છે. શ્રી. ખુશાલચંદ શાહ કહે છે તેમ દેશના કે પ્રાંતના વ્યવહાર જૂદાં જૂદાં સાધના વચ્ચે એવી સરખી રીતે વહેંચાઈ જવા જોઇએ કે જેથી એક ંદરે પ્રજાને સંગીન લાભ થાય.૧ ગુજરાતના વ્યાપારના ભવિષ્યને આધાર સારા ને પૂરતા કાંકરીવાળા રસ્તા, પૂરતી રેલ્વેની શાખાઓ, રેલ્વે અને મેટરના વ્યવહારમાં પ્રમાણસર પ્રગતિ અને ખદરાની ખીલવણી પર છે.
૧. K. T. Shah, Trade, Tariffs and Transpor, pp. 400-401
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com