________________
૧૮૨ ૧
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળવિજ્ઞાન
પીપલાદ-દેવગઢબારીયા રેલ્વે
આ સાંકડા પાટાની રેલ્વે દેવગઢ ખારીયા રાજ્યની છે, અને મી. મી. એન્ડ સી. આઇ. રેલ્વે તેના વહીવટ કરે છે. ઇ. સ. ૧૯૨૮-૨૯ માં આ રેલ્વે પૂરી થઈ હતી અને ઇ. સ. ૧૯૩૦-૩૧ ની ગણત્રી પ્રમાણે તેની લખાઈ પર માઈલ છે. તે જ વર્ષમાં આ રેલ્વેને આશરે રૂા. ૬૪ હજારની આવક થયેલી, ઇ. સ. ૧૯૩૧–૩૨ માં આ રેલ્વે મારફતે ૪૭ હજાર ટનની અવરજવર થયેલી ને તેમાંથી રેલ્વેને શ. ૬૧ હજારની આવક મળેલી. ફક્ત ૫ હજાર ટન માલ આયાત થયેલા અને ૪૨ હજાર ટન (મુખ્ય લાકડાં) માલ નિકાશ થયેલેા. ચાંપાનેર રેલ્વેની માક આ રેલ્વેના નિકાશ વ્યાપાર અગત્યના છે.
કાઠીયાવાડની મુખ્ય રેલ્વે અને શાખાઓ
ભાવનગર રાજ્યની રેલ્વે
કાઠીયાવાડનું અગ્ર દેશી રાજ્ય ભાવનગર પણુ રેલ્વેમાં પછાત નથી. ઇ. સ. ૧૮૮૦માં ભાવનગર બંદરથી વઢવાણુ સુધી રેલ્વે થઈ હતી. ત્યારપછી ધીમે ધીમે શાખાઓ વધવા લાગી અને ઇ. સ. ૧૯૩૦-૩૧ ની ગણત્રી પ્રમાણે આ મધ્યમ પાટાની રેલ્વેની લંબાઇ ૩૦૭.૦૧ માઈલ હતી; ને તે જ વર્ષોમાં આ રેલ્વેને એકંદર આવક આશરે ૩૦ લાખ મળેલી. ઇ. સ. ૧૯૧૧ સુધી આ રેલ્વેના વહીવટ ભાવનગર, ગાંડળ, જુનાગઢ ને પોરબંદર રાજ્યાની સયુક્ત સત્તા નીચે હતા; પણ હાલ આ રેલ્વે ભાવનગર રાજ્યના તાબામાં છે અને તેના વહીવટ પણ તે જ કરે છે. ફક્ત જસદણ સુધીના એક ફ્રાંટા ભાવનગર અને જસદણ રાજ્યાના સયુક્ત તાખામાં છે. આ રેલ્વેના એક કાંટા ધેાળા અને ઢસા થઈને સાવરકુંડલા જાય છે,
ખીને કાંટા શીહારથી પાલીતાણા જાય છે, ત્રીજો ક્રાંટા ખેાટાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com