________________
ડુંગરાળ પ્રદેશમાં વસતી જાતિ
[
એ પાંચ ખદા મારફતે ચાલે છે, જો કે સમુદ્રકિનારાના વ્યાપાર હજી ખારવાઓના હાથમાં છે. સમુદ્રસફરની સાહસબુદ્ધિ, અને વહાણવટાની કળા વગેરે તેમની ઉમદા ખાસીયતે। હજી નાશ પામી નથી. તાજેતરમાં કાઠીયાવાડના રાજાઓએ પોતાનાં બંદરા ખીલવવાં શરૂ કર્યાં" છે, પરંતુ પરદેશી વ્યાપાર પરદેશી વાણા મારફતે થાય છે. દેશી રાજા જો આ દિશામાં યોગ્ય પ્રત્સાહન આપે ા ગુજરાતના વહાણવટા અને ખારવાઓની કુદરતી ખાસીયતાને ખીલવાને પૂરે। અવકાશ મળવા સંભવ છે.
.
ડુંગરાળ પ્રદેશમાં વસતી જાતિએ
ભીલ, નાયકડા વગેરે.
ગુજરાતની પૂર્વ સરહદની ડુંગરાળ ભૂમિમાં ધણી અનાય જાતા આવેલી છે. ઉત્તર તરફથી જેમ જેમ બળવાન અને કદાવર જાતે ગુજરાતનાં રસાળ મેદાનમાં આવવા લાગી તેમ તેમ આ અનાય જાતા પૂર્વ તરફના ડુંગરા અને જંગલમાં વસવા લાગી. મેદાનવાસી પ્રગતિશીલ જાતેાના સંસર્ગમાં તે આવી શકયા નહી, એટલે અજ્ઞાન અને જંગલી અવસ્થામાં હજુ પણ તે જોવામાં આવે છે. મહીકાંઠા અને પંચમહાલના ડુંગરાળ પ્રદેશમાં અને મુખ્યત્વે કરીને માળવાના ઉચ્ચપ્રદેશમાં ભીલ અને નાયકડાની વસ્તી ઘણી છે.
એક દંતકથા પ્રમાણે એમ કહેવાય છે કે ભીલેા આયુના રાજા અજાતબાહુના પુત્ર ગાહાના વંશજો છે. ગુજરાતમાં એક વખત તેઓ રાજ્યકર્તા હતા અને ચાંપાનેર ભીલવંશની રાજ્યધાની
1. Gazetteer of Bombay Presidency, Vol. IX, Part I (Gujarat Population) p. 294.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com