________________
અવૉચીન સમયનો વ્યાપાર
[ ૧૫
છા !
કુલ
કેડે નં. ૯ : (લાખમાં)
૧૯૨૧-૨૨ | | ૧૯૩૧-૩૨ નામ | આયાત નિકાશ કુલ આયાત સરત વિભાગ રૂ. રૂ. | રૂા. ગનાં બંદરે હિન્દનાં સર્વ
બંદરો સાથે) ૫૬ ! ૪૭ | ૧૦ કાઠીયાવાડનાં બંદર (મુંબઈ
બંદર સાથે) ૪૭૯ | ૫૫૪ ૧૦૩૩ ૨૩૨ ૩૫૩ ૫૮૫ | કુલ ૫૩૫ | ૬૦૧ ૧૧૩૬ ૨૮૪ | ૪૪૬ | ૭૩૦ |
સુરત વિભાગનાં બંદરે વ્યાપાર ઇલાકાનાં બ્રિટિશ બંદરે સાથે (ઈ. સ. ૧૯૩૧-૩૨ માં) આશરે રૂ. ૯૪ લાખ હતું, અને આને મોટો ભાગ મુંબઈ બંદર સાથે હતો. આ ઉપરથી સાબીત થાય છે કે ગુજરાતનાં બંદરોને વ્યાપાર મુખ્યત્વે કરીને મુંબઈ બંદર સાથે છે. મુંબઈ બંદરે કાચી વસ્તુઓ જેવી કે રૂ, અનાજ, કઠોળ, બીયાં, વગેરે ત્યાંથી આવે છે ને મુંબઈ બંદરમાંથી દેશી અને પરદેશી સુતરાઉ કાપડ, ચોખા, ખાંડ વગેરે ત્યાં જાય છે. તે જ વર્ષમાં કિનારાને વ્યાપાર બીજા દેશે સાથે નહિ જે હતિ. કાઠીયાવાડને મુંબઈ સાથે વ્યાપાર ઘટયો છે, પણ સુરત વિભાગને કાંઠાને એકંદર વ્યાપાર વધ્યો છે અને રત્નાગીરી વિભાગ બાદ કરીએ તે સુરતવિભાગના કાંઠાને વ્યાપાર બીજા વિભાગ કરતાં વધારે છે. કાઠીયાવાડનાં બંદરોને વ્યાપાર
કાઠીયાવાડનાં બંદરોને જે લાભ મળે છે તે ગુજરાતનાં બંદરોને મળતું નથી. આ બંદરે દેશી રાજાઓના અમલ તળે હેવાથી
તેમની સ્થિતિ ગુજરાતનાં બંદરો જેવી થવા પામી નથી. ઇ. સ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com