________________
અર્વાચીન સમયના વ્યાપાર
[ ૧૫૯
પતાવાય છે. ગુજરાતમાં શરાફે જ પૈસાની લેવડદેવડ તેમજ હુડીના વ્યવહાર કરે છે. “ મુંબઈ ઇલાકાની શરાી પેઢીએ "ની સ્થિતિ તપાસવાને નીમાયેલી કમિટિ જણાવે છે કે “ દરેક અગત્યના વ્યાપા રની પ્રવૃત્તિના સ્થળે માલની અવરજવર કે આયાનિકાશ માટે દરેક જાતના વ્યાપારીઓ, શરાફી કે શાહુકારા પાસેથી નાણાંની મદદ મેળવે છે. ''૧ અર્વાચીન સમયની એકા હજી ગુજરાતમાં સર્વ સ્થળે જોવામાં આવતી નથી. ક્ક્ત અમદાવાદ, સુરત, ભરૂચ, ગાધરા, નડી યાદ, દાહોદ, કાલેાલ, આમાદ, વાગરા, અંકલેશ્વર, ચીખલી અને વલસાડમાં બેંકની શાખાએ આવેલી છે. છેલ્લાં સાત શહેરામાં સદ્ગુ કારી એન્કા’ છે.૨ વડાદરા અને કાઠીયાવાડમાં પણ કોઇ કોઇ જગ્યાએ આવી એકા છે. આમાંની મેડી મેં કા ક્ક્ત મેટા શરાફી કે સારી આબરૂવાળા વ્યાપારીઓને નાણાંની જરૂરીઆતે પૂરી પાડે છે; પણ
વ્યાપારીઓને મેટા ભાગ તા શરાફી ઉપર જ આધાર રાખે છે. ગુજરાતને સ્વતંત્ર દરીયાઇ વ્યાપાર નહીં. હાવાથી દેશી વાણા અને વીમા કંપનીની સગવડ પણ ઓછી રહે છે. દરીયાકિનારાને વ્યાપાર પણ પરદેશી વડાણા ચલાવે છે. છતાં ગુજરાતના જમીનભાગના વ્યાપાર ધણે ભાગે ગુજરાતી વ્યાપારીઓના હાથમાં છે. સાહસિક ગુજરાતી વ્યાપારીએ દરેક સ્થળે જોવામાં આવે છે અને ત્યાંના વ્યાપારમાં ઉત્સાપૂર્વક ભાગ છે.
અર્વાચીન વ્યાપારનાં લક્ષણા
હિન્દના અચીન વ્યાપારનું મુખ્ય લક્ષણ એ છે કે આયાતમાં હુન્નરઉદ્યોગની બનાવટેશ પરદેશથી પુષ્કળ આવે છે અને નિકાશમાં
t. Report of the Bombay Banking Enquiry Committee. Vol I, p. 123.
2. Bauking Map of the Eombay Presidency in the above Report..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com