________________
૧૬૦ ]
ગુજરાતનુ* પ્રાકૃતિક અને વ્યાપારી ભૂંગાવિજ્ઞાન
કાચી વસ્તુએ પુષ્કળ જાય છે. ગુજરાતમાં કોઈ સ્વતંત્ર બંદર નહી હાવાથી નિકાશ માટેના સ માલ મુંબઈ બંદરે જાય છે અને પરદેશથી આયાત થયેલા માલ પણ મુંબઇથી ગુજરાતમાં જાય છે, એટલે સધારણ રીતે ઈલાકાના જે વ્યાપારનાં લક્ષણા હેાય તે ગુજરાતના હાવાં જોઇએ. નિકાશની તૈયાર વસ્તુમાં ક્ક્ત મીલનું કાપડ પૂ આર્મીકાના અને અન્ય દેશમાં જાય છે, આકી સર્વ નિકાશમાં ખારાકની ચીજે કે કાચી વસ્તુઓ જાય છે. રૂ, ઘઉં, લાકડાં, વગેરે મુખ્ય ચીને ત્યાંથી નિકાશ થાય છે અને આયાતમાં પરદેશથી સુતરાઉ અને રેશમી કાપડ, યાંત્રિક સામાન, ખાંડ, ખુદ, કાલસા, ગ્યાસતેલ અને દવાઓ વગેરે આવે છે. વળી આ આયાતની ચીજો પરદેશી વહાણામાં પરદેશી વ્યાપારીઓ મારફત આવવાથી એકંદર આયાતની કિંમત નિકાશ કરતાં વધારે થાય છે. ગુજરાતના વ્યાપાર વિષે જૂદા આંકડા મળી શકે તે આયાતની કિંમત નિકાશના કરતાં ચાક્કસ વધારે થાય. વળી પુનઃનિકાશના વ્યાપારનું મથક મુંબઈ હોવાથી જેટલો લાભ મુંબઇના વ્યાપારીને મળે છે તેટલા ગુજરાતના વ્યાપારીને મળતેા નથી. કાઠીયાવાડનાં ખદરા સ્વતંત્ર હોવાથી માલ ખારેાબાર આયાત થાય છે અને નિકાશ પણ ભારેાાર થાય છે. એટલે માલ ત્યાં સસ્તા પડતા હશે, પણ ગુજરાત કરતાં વ્યાપારનાં લક્ષણા જૂદાં તે નથી જ. ત્યાં પણ આયાત કરતાં નિકાશ ઘેાડી છે. આયાતમાં કાપડ, યાંત્રિક સામાન, ખાંડ, અને મેાજશેાખની ચીજો આવે છે અને નિકાશમાં મનાજ, રૂ, તે ખીયાં વગેરે જાય છે. પુનિને કારાના લાભ કાડીયાવાડનાં બૈદરને પણ નથી. આ લક્ષણા પ્રાચીન વ્યાપારનાં લક્ષણા કરતાં તદ્દત ઉલમાં. છે, એટલે ગુજરાતના એકંદર વ્યાપારને તે ખેાટ હોવી ોઈએ, કારણ કે ઉપરનાં લક્ષણાથી દેશના કે પ્રાંતના વ્યાપારનું સરવૈયું સરવાળે લાભકારક નીવડતું નથી.
1
રાતના દરીયાઈ વ્યાપાર કરતાં રેલ્વે મારફત થતા આંતરપ્રાંતીય ભાષાર ઘા અગત્યના છે. જો કે તે વિષે આપણને તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com