________________
૧૯૦ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન
પણ જ્યાં જ્યાં સારા રસ્તાઓ છે ત્યાં ત્યાં ગાડાંને બદલે હવે મોટો કે મેટરલોરીઓ વપરાશમાં આવતી જાય છે. જ્યાં રેલવે સ્ટેશનથી બીજી જગ્યાએ રેવેની શાખા નથી ત્યાં પણ ઉતારૂ અને માલના વ્યવહાર માટે મોટર એ જ મુખ્ય સાધન થઈ પડયું છે. રેવેની માફક પાટા, સ્ટેશન વગેરેની જરૂર મેટરોને પડતી નથી; તેથી ટુંકી મુડીમાં મોટરવ્યવહાર રસ્તાની સગવડ મળતાં જ ચાલુ થઈ શકે છે. સાધારણ રીતે ઔદ્યોગિક સ્થળોએ મેટરલોરીએને વપરાશ ઘણે જ થાય છે. કારખાનાં કે મલોથી રેલ્વે સ્ટેશન સુધી લોરીઓ માલની અવરજવરમાં બહુ જ વપરાય છે. ગુજરાતના પાંચ જીલ્લામાં વ્યાપાર માટે કેટલાં મોટરવાહને વપરાય છે તેની ગણત્રી નીચેના કોઠામાં દર્શાવી છે.
કેમ નં. ૧૨
જીલ્લાનું નામ
વ્યાપારમાં વપરાતી | દર માઈલે ભડાને મેટરની સંખ્યા
૩૦૬
અમદાવાદ ખેડા
૨૪૩
૯ પાઈ
૧ આને ૧ થી ૨ આના
૧૧૮
સુરત પંચમહાલ
ભરૂચ
૧ થી ૨ આના
એકંદર
૭૫
આ ઉપરથી માલમ પડશે કે અમદાવાદ જીલ્લા ઉદ્યોગમાં આગળ પડતો હોવાથી મોટરને વ્યવહાર ત્યાં સારો ચાલે છે. પછી ખેડા,
| Report, Road and Rail Competition, (Bombay. Presidency ), p. 43. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com