________________
અર્વાચીન સમયના વ્યાપાર
[ ૧૫૭
હાવાં જોઇએ. લગભગ પરદેશી ઘણાખરા માલ કાઠીયાવાડનાં બંદાએ સીધા આવે છે; તેથી મુંબઇ બંદરના વ્યાપારમાં પણ ઘટાડા થવા લાગ્યા છે.
66
હમણાં કાઠીયાવાડનાં ખંદરાની હરીફાઇ પુષ્કળ વધી પડી છે અને તે માટે મુ ંબની પ્રજા ઘણી જ ખળભળી ઉઠી છે. ટાઇમ્સ એક્ ઇંડીયા'' નામનું દૈનિક પત્ર જણાવે છે કે ઇ. સ. ૧૯૩૨ ના એપ્રીલથી એગસ્ટ સુધીના પાંચ મહીનામાં આશરે રૂ!. ૨ કરોડના એકદર માલ કાઠીયાવાડનાં બંદરેશમાં આવેલા અને ઇ. સ. ૧૯૩૧ ના તે જ ગાળામાં આશરે રૂા. ૭૩ લાખને! માત્ર આયાત થયેલા. એટલે લગભગ ૧૭૬.૪૦ ટકાના વધારા થયા. આ વધારાનુ મુખ્ય કારણ ભાવનગર બંદર હતું કે જ્યાં આશરે રૂા. ૧૩૮ લાખની વધારે આયાત થયેલી, અને પાબંદરમાં આશરે દોઢ લાખની આયાત વધારે થયેલી.૧ નવાનગર, વડેાદરાનું ખદર, મેારખી, જુનાગઢ અને જાફરાબાદ વગેરે બંદરાની આયાતમાં પણ વધારા થયા હતા. ભાવનગર અરે મુખ્યત્વે કરીને રૂની પુષ્કળ આયાત થયેલી (લગભગ રૂા. ૧ કરોડ જેટલી). પરિશિષ્ટમાં ખતાવ્યા પ્રમાણે આ આયાતમાં મુખ્યત્વે કરીને રૂ, ખાંડ, પેાલાદ, યાંત્રિક સામાન, રંગવાના સામાન, સુતરાઉ કાપડ, વગેરે વધારે પ્રમાણમાં વ્હેવામાં આવે છે. વિલાયતથી કાંતવાને અને વાટને યાંત્રિક સામાન અને દરેક જાતનું સુતરાઉ કાપડ તથા જાપાનથી સુતરાઉ કાપડ આવે છે.
આ ઉપરથી માલમ પડશે કે કાઠીયાવાડનાં ખદરા ખીજા દેશા સાથે સીધા વ્યાપાર કરે છે, એટલે મુંબઇ બંદરને પુનનિ કાશના વ્યાપાર આ થવા લાગ્યા છે. તે જ પત્રના તંત્રી. કહે છે તેમ મુંબની અગત્ય તેના પુનઃનિકાશના વ્યાપારને અમે છે, પણ મીન બદાની હરીફાઇથી આ વ્યાપાર ઘટવા
66
૧. Times of India, dated July 31, 1933;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com