________________
૧૫૪ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાવિજ્ઞાન
આ આંકડા ઉપરથી માલમ પડશે કે ઇલાકાનેા અથવા ગુજરાતને દરીયાઇ વ્યાપાર રેલ્વેના વ્યાપાર આગળ કંઈ જ નથી. ઈલાકાનાં દરેામાંથી મુંબઇ અને કરાંચી બાદ કરીએ તો ઈલાકાને દરીયાઇ કિનારાના વ્યાપાર પણ રેલ્વેના વ્યાપાર કરતાં ઘણે! જ આઠે થઈ જાય. મુંબઇ ઇલાકાની એકીંગ કમિટિના રિપોર્ટ જણાવે છે કે “જો કે વ્યાપાર વિષે ચાક્કસ ખખરા મળી શકતી નથી તે પણ ઈલાકાના આંતરપ્રાંતીય વ્યાપાર એકંદર દરીયાઇ વ્યાપારના (કાંડાનેા ને બહારને) કરતાં કદમાં ધણા જ વધારે હોવા જોઇએ.'’૩
મુંબઇ ઇલાકાને દરીયાઇ કિનારા આગળ ચાલતા વ્યાપાર પરિશિષ્ટમાં તાન્યેા છે. ઈલાકાના દરીયાઇ કિનારાના વ્યાપાર ’” એ નામને રિપોટ ઇલાકાના ખાલસા વિભાગનાં ખંદરેશના પાંચ વિભાગ પાડે છે. દાખલા તરીકે કાનડા, રત્નાગીરી, ઊરણ, થાણા, અને સુરત, તેમ જ કાઠીયાવાડ, કચ્છ, ગાવા વગેરે અદા સાથેના વ્યાપાર જૂદા બતાવે છે. આમાંથી સુરત વિભાગ અને કાઠીયાવાડના જૂઠ્ઠા આંકડા ગણીએ તો ગુજરાતના દરીયાઇ કિનારાના વ્યાપારને સાધારણ રીતે ખ્યાલ આવી શકે. નીચેના કાઠીમાં ઇ. સ. ૧૯૨૧–૨૨ અને ઈ. સ. ૧૯૩૧-૩૨ ના આંકડા બતાવવામાં આવ્યા છે.
ગુજરાતને એક ંદર વ્યાપાર આશરે રૂા. ૧૧ કરોડ (ઈ. સ. ૧૯૨૧-૨૨) ધારી શકાય. Vide Roport of the Sea-Borne Trade of the B. P. (1921–22), p. 30.
૩. Report, Bombay Banking Enquiry Committee, Vol. 1, p. 20.
4. Report of the Sea-Borne Trade of the B. P. (1921-22), pp. 30–32. & (1931-32), pp. 56–63,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com