________________
અર્વાચીન સમયને વ્યાપાર
| [ ૧૫૩ મૂળ ગુજરાતનાં બંદરોને એકંદર વ્યાપાર આશરે રૂા. ૧૧૩ લાખ હતો. ઈ. સ. ૧૯૨૧-૨૨ પછીનાં ગેઝેટીયરે હજુ તૈયાર નહીં થવાથી આપણને તાજા આંકડા મળી શકતા નથી. તે જ વર્ષમાં (ઈ. સ. ૧૯૨૧-૨૨) રેલ્વે મારફતે થયેલા વ્યાપાર સાથે સરખાવતાં દરીયાઈ વ્યાપારનો ખ્યાલ આવશે. આ બંદરમાં કાઠીયાવાડનાં બંદરો કે જે અત્યારે સારી હાલતમાં છે, તેમને ગણેલાં નથી. ઈ. સ. ૧૯૨૧-૨૨ માં કાઠીયાવાડનાં બંદરે અત્યારે ખીલેલાં છે તેટલાં ખીલેલાં નહીં હોય. કાઠીયાવાડ ગેઝેટીયરને કતાં ઈ. સ. ૧૯૧૦-૧૧ ની ગણત્રી પ્રમાણે ભાવનગર, સોરઠ, નવાનગર અને મોરબી એ બંદરાને કુલ વ્યાપાર આશરે રૂ. ૬૨૭ લાખ જણાવે છે. તે જ આંકડાને ઇ. સ. ૧૯૨૧-૨૨માં ગણુએ તે આખા ગુજરાતનાં મુખ્ય બંદરોનો વ્યાપાર આશરે રૂા. ૭૪૦ લાખ થાય. નીચેના કઠોર ઉપરથી રેલ્વે અને બંદરના વ્યાપારની સરખામણી માલમ પડશે.
કઠો નં. ૮
(કરોડમાં)
વિભાગ કે ઈલાકે
બંદરને એકંદર | રેલવે મારફતે એકંદર - વ્યાપાર રૂા. ! વ્યાપાર રૂા.
ઈલાકે
૨૪૦
ગુજરાત
૧૧
૧. Kathiawar Gaz. (1914), p. 38, ૨. Report, RailBorne Trade of the B. P. (1921–22), p. II.
• “મુંબઈ ઇલાકાને દરીયાઈ વ્યાપાર” એ નામને ઇ. સ. ૧૨૧-૨૨ ની સાલને રિપોર્ટ જણાવે છે કે તે જ વર્ષમાં કાઠીઆવાડનાં બંદરે અને
મુંબઈ બંદર વચ્ચેનો વ્યાપાર આશરે રૂ. ૧૦ કરોડનો હતો. એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com