________________
અર્વાચીન સમયને વ્યાપાર
[ ૧૧
આંકડા મળી શકે તેા લગભગ આથી દશગણા ઉપર આંકડા થાય. ઉપરના આંકડા ઉપરથી માલમ પડશે કે ગુજરાતની મુખ્ય રેલ્વે શાખાએ વ્યવહારમાં સારે કાળા આપે છે.
ગુજરાતની મુખ્ય રેલ્વે શાખાઓ ઉપર ઈ. સ. ૧૯૩૧-૩૨ માં આશરે ૧૨ લાખ ટન અથવા ૬૫૦ મણ વજનને માત્ર અવરજવર થયેલા અને રેલ્વેને તેમાંથી આશરે શ. ર૯ લાખની આવક થયેલી. તાપ્ટીવેલી, ગાયકવાડ મ્હેસાણા અને પેટલાદ અને અમદાવાદ પ્રાંતીજ રેલ્વેએ તેમાં મુખ્ય છે. આ માલમાં રેલ્વેને ઉપયાગી સામાનના તથા લશ્કરી સામાન વગેરેને સમાવેશ થાય છે. આ આંકડા જો કે તાન્ત છે, પણ તેની ઉપર કંઈ આધાર રાખી શકાય નહીં. ફક્ત ગુજરાતની મુખ્ય રેલ્વે અને શાખાઓ મારફતે કેટલા માલની અવરજવર થાય છે તેને સહેજ ખ્યાલ આવી શકશે. ઇ. સ. ૧૯૨૧–૨૨ માં બહાર પડેલા ઇલાકાના રિપોર્ટ જણાવે છે કે ઇલાકાના રેલ્વે ભારતે થયેલા કુલ વ્યાપાર (બહારના પ્રાંત સાથેના વ્યાપાર તથા ઇલાકાના વિભાગે'ની અંદરોઅંદરના વ્યાપાર) આશરે રૂા. ૨૪૦ કરાડ હતા. તે આધારે ગુજરાતના એક ંદર વ્યાપારના વજન ઉપરથી (આશરે ૪૨૨ લાખ મણ) કિંમત ગણીયે તે આશરે રૂા. ૪૬ કરાડની ચાય છે. આ ઉપરથી સમજાશે કે વ્યવહાર એ વ્યાપારનુ પરમ સાધન છે. રેલ્વે મારફતે ગુજરાતમાં ઘણે! વ્યાપાર ચાલે છે. ૪. સ. ૧૯૨૧-૨૨ પછી રેલ્વેમાં પણ વધારા થયા હાવા નેએ, અને હાલની આર્થિક અને વ્યાપારી નબળાઈની માલની કિંમત ઉપર થયેલી અસર ધ્યાનમાં લઇએ તે પણુ ઇ. સ. ૧૯૩૨-૩૩ ના અંદાજ ’. સ. ૧૯૨૧-૨૨ ના કરતાં આછે તે નહીં જ થાય. વ્યાપારનું જીવન વ્યવહાર અને વ્યવહારનું જીવન વ્યાપાર છે. વ્યવહાર વધવાથી વ્યાપારમાં ચેસ ફેરફાર થાય છે.
૧. Report, Rail-Borne Trade of the B. P. (1921–22), p. ii. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com