________________
અર્વાચીન સમયને વ્યાપાર
[ ૧૪૯ ઈલાકાના આઠ વિભાગની વચ્ચે રે મારફતે તે વ્યાપાર આશરે ૧૪૪ લાખ મણ હતે. આ આઠ વિભાગમાં મુંબઈ બંદરની સાથે ગુજરાતનો વ્યાપાર તે જ વર્ષમાં ૭૫ ટકા કરતાં વધારે હતો. (૧ર૩ લાખ મણ). ઉત્તર મહારાષ્ટ્ર ને કણ સાથે આયાત વ્યાપાર અનુક્રમે ૯ ને ૬ લાખ મણ હતો. બાકીના વિભાગો સાથે તેથી ઓછો વ્યાપાર હતે. ઈલાકાના વિભાગમાંથી ગુજરાતમાં આયાત કરેલો માલ નીચે પ્રમાણે હતે; કોલસા ને કેક ૩૮૧૧ હજાર મણ; અનાજ ૩૩૪૯ હજાર મણ; ધાતુ, લોખંડનો સામાન ઈ. ૧૪૫૮ હજાર મણ, ખાંડ ૧૩૫૩ હજાર મણ; દરેક જાતનાં તેલ ૭૦૧ હજાર મણુ; રૂ અને તૈયાર કાપડ ૪૫૮ હજાર મણ; લાકડાં ૫૯૧ હજાર મણ. રિપોર્ટને કરો જણાવે છે કે ઈલાકાને બાફીને વિભાગ અને મુંબઈ બંદર વચ્ચે ૭૯ ટકા વ્યાપાર હતું, અને બાકીને ૨૧ ટકા વ્યાપાર જુદા જુદા વિભાગોની માંહોમાંહે હતો.
આ ઉપરથી માલમ પડશે કે ગુજરાતને મુખ્ય વ્યાપાર મુંબઈ અંદરની સાથે છે. લગભગ દરીયાઈ માર્ગે આવતી સર્વ વસ્તુઓની ગુજરાતમાં આયાત આ બંદરેથી થાય છે; અને નિકાશની ચીજો પણ એ બંદરેથી બહાર જાય છે. ઈલાકાના આંતરપ્રાંતીય વ્યાપાર અને ગુજરાતના તેજ વ્યાપારની સરખામણી નીચેના કોઠામાં દર્શાવી છે. કે ન. ૫
(લાખમાં) આંતરીક નામ આયાત વ્યાપાર | આયાત વ્યાપાર ઇલાકાના ટકા
મણમાં 1 રૂા. માં ઈલાકે
૮૧૧૯
-
-
ગુજરાત | ૧૪૪
૧૪૯૧ x | ૧૮ ટકા 2. Report, Rail-Born Trade of the B. P. (1921–22) p. 52. ૨. Report, Do. pp. 87–52; ૩. Report, Do. p. vi ૪. Report, Do. pp. ii & 52,
* ઇલાકાની એકંદર કિંમત ઉપરથી વજન પ્રમાણે ગુજરાતની કિંમત ગણેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com