SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન સમયને વ્યાપાર [ ૧૪૯ ઈલાકાના આઠ વિભાગની વચ્ચે રે મારફતે તે વ્યાપાર આશરે ૧૪૪ લાખ મણ હતે. આ આઠ વિભાગમાં મુંબઈ બંદરની સાથે ગુજરાતનો વ્યાપાર તે જ વર્ષમાં ૭૫ ટકા કરતાં વધારે હતો. (૧ર૩ લાખ મણ). ઉત્તર મહારાષ્ટ્ર ને કણ સાથે આયાત વ્યાપાર અનુક્રમે ૯ ને ૬ લાખ મણ હતો. બાકીના વિભાગો સાથે તેથી ઓછો વ્યાપાર હતે. ઈલાકાના વિભાગમાંથી ગુજરાતમાં આયાત કરેલો માલ નીચે પ્રમાણે હતે; કોલસા ને કેક ૩૮૧૧ હજાર મણ; અનાજ ૩૩૪૯ હજાર મણ; ધાતુ, લોખંડનો સામાન ઈ. ૧૪૫૮ હજાર મણ, ખાંડ ૧૩૫૩ હજાર મણ; દરેક જાતનાં તેલ ૭૦૧ હજાર મણુ; રૂ અને તૈયાર કાપડ ૪૫૮ હજાર મણ; લાકડાં ૫૯૧ હજાર મણ. રિપોર્ટને કરો જણાવે છે કે ઈલાકાને બાફીને વિભાગ અને મુંબઈ બંદર વચ્ચે ૭૯ ટકા વ્યાપાર હતું, અને બાકીને ૨૧ ટકા વ્યાપાર જુદા જુદા વિભાગોની માંહોમાંહે હતો. આ ઉપરથી માલમ પડશે કે ગુજરાતને મુખ્ય વ્યાપાર મુંબઈ અંદરની સાથે છે. લગભગ દરીયાઈ માર્ગે આવતી સર્વ વસ્તુઓની ગુજરાતમાં આયાત આ બંદરેથી થાય છે; અને નિકાશની ચીજો પણ એ બંદરેથી બહાર જાય છે. ઈલાકાના આંતરપ્રાંતીય વ્યાપાર અને ગુજરાતના તેજ વ્યાપારની સરખામણી નીચેના કોઠામાં દર્શાવી છે. કે ન. ૫ (લાખમાં) આંતરીક નામ આયાત વ્યાપાર | આયાત વ્યાપાર ઇલાકાના ટકા મણમાં 1 રૂા. માં ઈલાકે ૮૧૧૯ - - ગુજરાત | ૧૪૪ ૧૪૯૧ x | ૧૮ ટકા 2. Report, Rail-Born Trade of the B. P. (1921–22) p. 52. ૨. Report, Do. pp. 87–52; ૩. Report, Do. p. vi ૪. Report, Do. pp. ii & 52, * ઇલાકાની એકંદર કિંમત ઉપરથી વજન પ્રમાણે ગુજરાતની કિંમત ગણેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy