SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન લાખ વજનને માલ નિકાશ થયેલ.૧ બીજા પ્રાંત અનુક્રમે મધ્ય પ્રાંત, મધ્ય હિન્દ, રજપૂતાના, બિહારને ઓરીસ્સા અને પંજાબ આવે છે. બાકીના વિભાગમાં ગુજરાતમાંથી નિકાશ થોડા પ્રમાણમાં હતી. નિકાશની મુખ્ય ચીજો અને તેનાં વજન આ પ્રમાણે હતાં. મીઠું ૨૬૮ હજાર મણ; દેશી કાપડ ૯૭૫ હજાર મણ; દેશી સૂતર ૨૩૩ હજાર મણ રૂ. ૨૮ હજાર મણ; દરેક જાતનું અનાજ પ૦૭ હજાર મણ; આરસપહાણ ૧૦૭ હજાર મણ મગફળી ૮૦ હજાર મણ; ખેાળ ૩૦ હજાર મણ; અને તમાકુ ૨૮૩ હજાર મણ રિપોર્ટને કર્તા જણાવે છે કે ઇલાકાને નિકાશ વ્યાપાર સને ૧૯૨૦-૨૧ કરતાં બીજા વર્ષમાં વજન પ્રમાણે ૧૪ લાખ મણ ને કિંમત પ્રમાણે રૂા. ૩૧ લાખ ઘટયો. તે જ સાલમાં મુંબઈ બંદરના કુલ નિકાશ વ્યાપારના ૫૭ ટકા હતા, અને ગુજરાતને ફકત ૧૭ ટક હતા. આ ઉપરથી જણાશે કે ગુજરાતને રેલ્વે મારફતે નિકાલ વ્યાપાર, આયાત વ્યાપાર કરતાં ઘણો ઓછો છે. ઇલાકાની અને તે પ્રાંતની સરખામણું નીચેના કોઠામાં બતાવી છે. કેઠો નં. ૪ (લાખમાં) નિકાશ વ્યાપાર નિકાશ વ્યાપાર, - મણમાં. T રૂ. માં. નામ. ઇલાકાના ટકા ઇલાકે ૮૦૦૩ ગુજરાત ! ૫૩ ] ૧૩૫૧ ૪ ૧૭ ટકા 1. Report. Rril-Borue Trade of the B. P. (1921-22), p. 35. - ૨. Report, Do. pp. 20-36; ૩. Report, Do. p. V. * Report, Do. pp ii and 35. ૪ ઇલાકાની એકંદર કિંમત ઉપરથી વજન પ્રમાણે ગુજરાતની કિંમત કાઢી છે કિંમત ઉપર કદાચ વિશ્વાસ રાખી ન શકાય તે વજનની સરખામણ આપેલી છે. રિપોર્ટમાં કિતના આંકડા વિભાગવાર, ના બતાવેલા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy