SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળવિજ્ઞાન ગુજરાતના વ્યાપાર (રેલ્વે મારફતે) નિહાળ્યા પછી હવે ગુજરાતની હદની અંદર આવેલી રેલ્વે મારફતે કેટલા વ્યાપાર ચાલે છે તે તપાસીએ. ગુજરાતની મુખ્ય રેલ્વેશાખાએ! કે જેને વિષે ચેકસ આંકડા મળી શકે છે તેની મારફતે કેટલા માલની અવરજવર થાય છે તે, અને તેમાંથી મળતી આવક નીચેના કોઠામાં૧ બતાવેલાં છે. કાઠા નં. ૬ રેલ્વેનું નામ રેલ્વે તાીવેલી ગાયકવાડ હેસાણા ગાયકવાડ પેટલાદ અમદાવાદ પ્રાંતીજ ચાંપાનેર શીવરાજપુર પીપલાડ દેવગઢ આરીયા ધ્રાંગધ્રા સ્ટેટ તારાપુર ખંભાત રાજપીપળા સ્ટેટ નડીઆદ કપડવંજ ગાધરા લુણાવાડા ,, ,, .. "" .. "" ,, 39 ,, 32 અવર જવર થયેલા માલનુ ટનમાં વજન ૩૨૦૪ ૩૨૪૦ ૧૧૪૧ ૧૫૧૫ ૫૪૦ ૪૫ ૪૦૩ ૩૮૮ ૩૫૦ ૨૪૩ ૧૩૮ ( હજારમાં ) રેલ્વેને મળેલી તેમાંથી આવક=ઇ. સ. ૧૯૩૧-૨૨ રૂા. ૧૨,૮૪ ૬,૫૮ ૧,૫૭ ૩,૨૬ હર ૬૧ ८० ४० ૯૩ ૭૯ ૩૬ ૧૧,૬૨૭ ૨૮,૮૬ ગુજરાતમાં આવેલી કેટલીક નાની શાખાઓના તથા વડેાદરા રાજ્યની શાખાઓના તથા ખી. ખી. એન્ડ સી. આઈ. રેલ્વેના મુખ્ય માર્ગના આંકડા ઉપરના કોઠામાં આપેલા નથી. તેમ જ કાઠીયાવાડની રેલ્વેના આંકડા પણ નથી આપેલા આ બધી રેલ્વેના ૧. Collected from History of Indian Railways (Government Publication.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy