________________
અર્વાચીન સમયના વ્યાપાર
[ ૧૪૩
૪૧૩૯ હજાર મણ રૂ ૨૯૪ હજાર મથુ; અનાજ કઠોળ છે. ૩૧૯૪ હજાર મણ; ૧૨૭૧ હેાર મણુ આરસપહાણુ પત્થર; ખાંડ પર૦ હજાર મણ; ચૂને તે ચાક ૨૧૨ હાર્ મણુ; સાગ ૧૫૯ હજાર મણુ; ૪૫ હજાર મણ કોથળા; વાસ ઇત્યાદિ ૫૪ હજાર મણુ; આયાત જે પ્રાંતામાંથી થયેલી છે તેમાંના મુખ્ય સયુંક્તપ્રાંત, મધ્યપ્રાંત, બહાર ને ઓરીસ્સા અને રજપૂતાના છે. રિપોર્ટના લેખક જણાવે છે કે ઇલાકાની એકંદર આયાતમાં, મુંબઈ અંદરના જણ૩ ટકા હતા અને ગુજરાત અને મહારાષ્ટ્ર દરેકના ૨૦ ટકા હતા. આ ઉપરથી દેખાશે કે ગુજરાતને આયાત વ્યાપાર ખીજા વિભાગ કરતાં ઓછે નથી. મુંબઇ ઇલાકાની અને ગુજરાતની તે વિષે સરખામણી નીચેના કાટામાં દર્શાવી છે.
નામ
લાકા
ગુજરાત
કાટા ન. ૩
(લાખમાં)
આયાત વ્યાપાર મણમાં આયાત વ્યાપાર રૂ।. માં ઇલાકાના ટકા
•૫૬
૨૨૫
૭૮•૪૫
૧૭૯૦ ×
.........
૨૩ ટકા
ગુજરાતને નિકાશ વ્યાપારે તે રિપોર્ટ પ્રમાણે ઈ.સ. ૧૯૨૧-૨૨ માં આશરે ૫૩ લાખ મણ વજનને હતા. સૌથી પ્રથમ નંબર નિકાશમાં સંયુક્ત પ્રાંત આવે છે. તે પ્રાંતમાં આશરે ૧૪
૩. Report Do. Pp. 38-19; ૪. Report Do. Pp. ii and 19.
× ઈલાકાની એકંદર કિંમત ઉપરથી વજન પ્રમાણે ગુજરાતની કિંમત
કાઢી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪. Report, Do. p. iii.
www.umaragyanbhandar.com